DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Somjipura
CITY vadodara
FINAL PLOT# 239
SURVEY# 145
NOTICE CONTENT
We, Advocate Anwar I. Wahora, Advocate and Notary, Vadodara hereby inform the general public that the old irrigated agricultural land in the area of Moje Somjipura, Taluka Padra, District Vadodara, having account no. 346, old survey no. 145, old block/survey no. 222, new block/survey no. 239, area: 1-64-60, the north-south east part of the land, about 0-82-35, belonging to Patel Punambhai Chatutbhai, our client, is being offered for sale by him as being clear title and free of encumbrances and in his possession and enjoyment. Our client has requested us for a title clearance certificate. Therefore, if any person, institution, company, bank or anyone else has any kind of interest, right-share, relationship, charge, lease, banakhat, objection, claim, alako, maintenance or livelihood or any other kind of claim on the above land, then they should submit written/documentary evidence along with the proof to us at the below mentioned address within 4 (seven) days of the publication of this notice. Failure to do so will be considered that the said land does not have any rights of anyone and if it does, it is considered to be voluntarily given to our client and we will issue a title clearance certificate to our client after the expiry of the period, then no objections of any kind will be entertained. Note: Objections without proof will not be considered. By the instructions and order of the client Rajvi Tower, Old Padra Road, Vadodara. Mob: 9898694500 Anwar I. Wahora O. Padranagar Seva Sadan Office Back, Padra.
ગુજરાતી નોટિસ
અમો વકીલ અનવર આઇ. વહોરા, એડવોકેટ એન્ડ નોટરી વડોદરા ના આથી જાહેર જનતાને જાણ કરીએ છીએ કે મોજે સોમજીપુરા, તા. પાદરા, જી. વડોદરાની સીમમા આવેલ જુની શરતની પિયત ખેતીની જમીન જેનો ખાતા નં.૩૪6 છે. જેનો જુનો સર્વે નંબર ૧૪૫, જેનો જુનો બ્લોક/સર્વે નંબર ર૨૨, જેનો નવો બ્લોક/સર્વેનંબર ૨૩૯, ક્ષેત્રફળ : ૧-૬૪-6૦ પેકી ઉત્તર-દક્ષિણ પૂર્વ તરફનો હિસ્સો હે.આરે. પ્રતિ: ૦-૮૨-૩૫ વાળી જમીન તેના મુળ માલીક પટેલ પુનમભાઇ ચતુતભાઇ નાઓ અમારા અસીલને ચોખ્ખા ટાઇટલ વાળી અને બોજા મુક્ત તથા તેઓના કબજા ભોગવટાની હોવાનું જણાવી વેચાણ આપવા માગે છે. જેથી અમારા અસીલે અમારી પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત જમીનમાં જે કોઇ ઇસમ, સંસ્થા, પેટી, બેંક કે કોઇનો પણ કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક-હિસ્સો, સબંધ, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો, અલાખો, ભરણ પોષણનો કે જીવન નિર્વાહનો કે અન્ય કોઈપણ પ્રકારનો હડ્ક-દાવો હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૪ (સાત)માં અમોને નીચે જણાવેલ સરનામે લેખિત/સાધનીક પુરાવા સહ રજુ કરવા જો તેમકરવામાં કસુર થશે તો સદર જમીન પર કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક નથી અને છે તો સ્વેછાએ અમારા |અસીલની તરફેણમાં જતો કરેલો છે તેવુ માની અમો અમારા અસીલને મુદત વિતે સદર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપી દઇશું પછી કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેવી સર્વેજનતાએ નોંધલેવી. નોંધ: પુરાવારજુકર્યાસિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહી. અસીલની સુચના અને ફરમાઇશથી રાજવી ટાવર,જુના પાદરારોડ, વડોદરા.મો.૯૮૯૮૬૯૪૫૦૦ અનવર આઇ. વહોરા ઓ.પાદરાનગર સેવા સદન કચેરીપાછળ, પાદર. [MO
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap