DISTRICT Gandhinagar
TALUKA Sub-District
VILLAGE Sonarda
CITY auda
SURVEY# 582
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: Regarding the agricultural land of old survey no. 137, block/survey no. 582, situated in the SIM account of village Sonarda, district sub-district Gandhinagar, which is located in the revenue survey no. 484, area 1-20-39, shape-2.75, (1) Shri Gabhaji Punjaaji, (2) Siddhachhajasinh Punjaaji, (3) Savitaben Punjaaji, (4) Vishnuji Punjaaji, have informed that the land is completely free from any encumbrances, belonging to them in terms of ownership and possession and has been decided to be sold to our client. Our client has requested a title clearance certificate for the said land. If anyone has any kind of attachment, right, interest, share, mortgage, encumbrance, charge, alakh, easement right, food, clothing, or any other kind of right, interest, or share on the said land, then they should inform us in writing along with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice. If no information is given within the above mentioned time limit, it will be understood that there is no kind of attachment, right, interest, share, mortgage, etc. on the said land and if any such rights exist, it will be considered as waived. The title clearance certificate of the said land will be issued after the expiry of the time limit. Our client will then proceed with the sale of the said land. Thereafter, no objection will be entertained from anyone. The general public is hereby notified accordingly. Chandrashekhar Prataprai Thakore (Advocate) Office :- 38, Shubhash park, Nr. Manek Baug, Nehrunagar, Ahmedabad-380015. Mo. +91 8141443948 +919173770369
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રિક્ટ સબ-ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરના મોજે ગામ સોનારડાની સિમના ખાતા નં- ૪૮૪ થી આવેલ બ્લોક/સર્વે નં - ૫૮૨ જૂના સર્વે નં -૧૩૭ હે.આરે.ચો.મી.૧-૨૦-૩૯, આકાર- રૂ.૨.૭૫ ની જૂનીશરતની ખેતીલાયક ઉપયોગની જમીન અંગે (૧) શ્રી ગાભાજી પૂંજાજી (૨) સિદ્ધચાજસિહ પૂંજાજી (૩) સવિતાબેન પૂંજાજી (૪) વિષ્ણુજી પૂંજાજીનાઓની કુલ સ્વતંત્ર, માલિકીપણા અને કબજા ભોગવટાની તથા બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું ક્કી કરેલ છે, અને અમારા અસીલે સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન પર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, ગીરો, બોજો, ચાર્જ, અલાખો, ઈઝમેન્ટરાઇટ, ખોરાકી, પોષાકી,કે, અન્ય કોઈપણ પ્રકારનો હક્ક,હિત,હિસ્સો પોષાતો આવેલ હોયતો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં તેવા તમામ પ્રકારના લેખિત પુરાવાઓ સહિત રજી. એડી. થી જાણ કરવી. જો ઉપરોક્ત મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,હક્ક,હિત,હિસસો,ગીરો,બેજે,ચાર્જ, વિગેરે આવેલ નથી અને તેવા હક્ક આવેલ હોય તો તે જતાં યાને વેવ કરેલ છે તેમ સમજી મુદત વીત્યેથી સદર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે, ત્યારબાદ અમારા અસીલ સદર જમીન વેચાણ લેવાની કાર્યવાહીઓ હાથ ધરશે, ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની જાહેર જનતાએ નોંધ લેવી. Chandrashekhar Prataprai Thakore ( Advocate) Office :- 38, Shubhash park, Nr. Manek Baug, Nehrunagar, Ahmedabad-380015. Mo. +91 8141443948 +919173770369
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap