PUBLIC NOTICE
In the limits of Mouje village-Paur, District Sub-District Gandhinagar, agricultural land comprising:
0-06-44.80 Hectare-Are-Sq.Mt. out of 0-64-48 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 148 (Old Block / Survey No. 531);
and 0-09-15.20 Hectare-Are-Sq.Mt. out of 0-70-98 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 151 (Old Block / Survey No. 531);
and 0-00-58.26 Hectare-Are-Sq.Mt. out of 0-26-22 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 184 (Old Block / Survey No. 549);
and 0-04-20 Hectare-Are-Sq.Mt. out of 0-42-00 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 209/001 (Old Block / Survey No. 582);
and 0-00-40.28 Hectare-Are-Sq.Mt. out of 0-18-13 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 220 (Old Block / Survey No. 614);
and 0-09-95.80 Hectare-Are-Sq.Mt. out of 0-49-79 Hectare-Are-Sq.Mt. of Block / Survey No. 300 (Old Block / Survey No. 562);
which is owned and possessed by Pinkalkumar Vikrambhai Patel. It has been decided to sell the said land to our client Kuldeep Dalabhai Parmar. Our client has stated that the said land is free from encumbrances and has requested a Title Clearance Certificate from us regarding the said land.
If any person or institution has any kind of share, right, interest, claim, or encumbrance on the said land, they should inform us in writing with proof within 7 (seven) days of the publication of this notice at the address below. If this is not done, it will be understood that there is no other share, right, interest, claim, or encumbrance on the said land, and if there is, it has been waived. We will then issue a Title Clearance Certificate to our aforementioned clients regarding the said land, and thereafter no one will have any kind of right, claim, or dispute. Concerned parties and the general public should take note of this.
Date: 17/04/2026
Place: Gandhinagar
M.M. Shiroya, Advocate
Office No. 315, Devaraj Mall,
India Colony Road,
Bapunagar, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
ગાંધીનગરના મોજે ગામ-પૌરની
સીમમાં આવેલ બ્લોક / સર્વે નંબર-
૧૪૮ (જુનો બ્લોક /સર્વે નં. ૫૩૧)
ની હે.આરે.ચો.મી. ૦-૬૪-૪૮ પૈકી
૦-૦૬-૪૪.૮૦ તથા બ્લોક/સર્વે
નંબર- ૧૫૧ (જુનો બ્લોક /સર્વે નં.
૫૩૧) ની હે.આરે.ચો.મી. ૦-૭૦-
૯૮ પૈકી૦-૦૯-૧૫,૨૦ તથા બ્લોક
/ સર્વે નંબર- ૧૮૪ (જુનો બ્લોક/સર્વે
નં.૫૪૯) ની હે.આરે.ચો.મી. ૦-
૨૬-૨૨ પૈકી૦-૦૦-૫૮.૨૬ તથા
બ્લોક/સર્વે નંબર - ૨૦૯/૦૦૧ (જુનો
બ્લોક/સર્વે નં. ૫૮૨) ની
હે.આરે.ચો.મી. ૦-૪૨-૦૦ પૈકી ૦-
૦૪-૨૦ તથા બ્લોક / સર્વે નંબર-
૨૨૦ (જુનો બ્લોક /સર્વે નં.૬૧૪)
ની હે.આરે.ચો.મી. ૦-૧૮-૧૩ પૈકી
૦-૦૦-૪૦.૨૮ તથા બ્લોક/સર્વે
નંબર- ૩૦૦ (જુનો બ્લોક /સર્વે નં.
૫૬૨) ની હે.આરે.ચો.મી. ૦-૪૯-
૭૯ પૈકી ૦-૦૯-૯૫.૮૦ વાળી
ખેતીની જમીન કે જે પીંકલકુમાર
વિક્રમભાઈ પટેલનાઓની માલિકી,
કબજા-ભોગવટાની આવેલ હોવાનું
જણાવી સદરહુ જમીન અમારા
અસીલ કુલદીપ દલાભાઈ પરમાર
નાઓને વેચાણ આપવાનું નકકી કરેલ
હોઈ અમારા અસીલે સદરહુ જમીન
બોજા રહિત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીન અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સદરહું જમીનમાં જો કોઈ શખ્સ
કે સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ-
ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટિસ
પ્રસિધ્ધ થયે દિન-૭ (સાત) માં અમોને
તે બદલના પુરાવા સહિત લેખિત જાણ
નીચેના સરનામે કરવી. જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ-ભાગ, હકક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો (વેવ) કરેલો છે તેમ સમજી અમો
ઉપર જણાવેલ અસીલોને સદરહુ
જમીન બાબતે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફિકેટ આપીશું અને ત્યાર બાદ
કોઈનો કોઈપણ પ્રકારનો હકક, દાવો
કે તકરાર ચાલશે નહીં જેની લાગતા
વળગતાઓએ અને જાહેર જનતાએ
નોંધ લેવી.
તા.૧૭/૦૪/૨૦૨૬
સ્થળઃ ગાંધીનગર
એમ.એમ.શિરોયા એડવોકેટ
ઓફિસ નં. ૩૧૫, દેવરાજ મોલ,
ઈન્ડીયા કોલોની રોડ,
બાપુનગર, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap