NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in the registration district Ahmedabad, sub-district Ahmedabad-8 (Sola), taluka Ghatlodiya, within the limits of Sola, the piece of land including bad part with survey number 16/2+219+220/2, (account number-2764) which is 18,064 square meters in total out of which 9,032 square meters is the undeveloped old condition agricultural land owned by Amritbhai Aatmaram Patel, Kokilaben Aatmaram Patel, and Bhikhabhai Aatmaram Patel. They hold complete independent ownership rights along with the applicable rights under the town planning scheme and other rights, and the property is free from all types of encumbrances. The title verification process has been assigned to us. All persons, entities, financial institutions or anyone who has any direct or indirect rights, claims, or disputes regarding this land should present their claims in writing with proof within seven days from the publication of this notice to the address below. Otherwise, a Title Clearance Certificate for this land will be issued without regard to any such rights, claims, or disputes. No complaints will be entertained afterwards.
Messrs. H. Desai & Company, Advocates & Solicitors,
202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059
File number - 206/2023/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને ખબર આપવામાં
આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-
૮ (સોલા) તાલુકા ઘાટલોડીયાના મોજે
સોલાનીસીમનાબ્લોક/સરવે નંબર૧૬/
૨+૨૧૯+૨૨૦/૨ ની પોત ખરાબા
સહીતની ૧૮૦૬૪ ચોરસમીટર (ખાતા
નંબર-૨૭૬૪) પૈકીની વગર વહેંચાયેલ
૯૦૩૨ ચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન અમૃતભાઈ આતમારામ
પટેલ, કોકીલાબેન આતમારામ પટેલ
તથા ભીખાભાઇ આતમારામ પટેલ
ધરાવે છે. તેઓએ ટાઉનપ્લાનીંગ સ્કીમ
અત્વયેના તેમજ લાગુ પડતા હક્કો
સહીતની સદરહુ જમીન તેઓની કુલ
સ્વતંત્ર સહમાલીકી પ્રત્યક્ષ સહકબજા
ભોગવટાની તથા માર્કેટેબલ
ટાઈટલવાળી તેમજ સર્વે પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનું જણાવી
ટાઈટલ ચકાસણીની કામગીરી અમોને
સોંપેલીછે. સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી,
બેંક, નાણાંકીય સંસ્થા કે અત્ય કોઈપણ
કે જેઓ વેચાણ, વારસો, ભેટ,
લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ,
ગણોતીયો, ખેડ હક્ક, અદલાબદલો,
ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઈઝર,
કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે
ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના
કરાર, ભાડાચીટ્ઠી ભાડા કરાર, પાવર
ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી
કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી
હેઠળ, અન્ય કોઈ લખાણ હેઠળ કે
કુટુંબના સભ્ય/સહવારસ કે વારસદાર
તરીકે કે મજકુર જમીનના જુના
દસ્તાવેજો-ટાઇટલ ડીડસ બાબતે કે
રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના
ફેરફારો બાબતે કે બીજી કોઇપણ રીતે
સદરહુ જમીનો પર સીધો કે આડકતરો
હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવાસાથે આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની
અંદર નીચેના સરનામે કરવી. નહિતર
આવા હક્ક, દાવા કે અલાખા પર કોઇપણ
જ લક્ષ આપ્યા સિવાય સદરહુ
જમીનોનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ
આપવામાં આવશે. ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં.
મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ,
૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન
રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે,
અમદાવાદ-૩૮૦૦૫૯
ફાઇલ નંબર-૨૦૬/૨૦૨૩3/HHD/KHD