Public Notice for Surya Life Space Cooperative Housing Society Limited

Soyla, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Soyla
CITY auda
FINAL PLOT# DV-07
SURVEY# 268
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub-District and Taluka Sanand, village Soyala, Survey number - 268 etc., non-agricultural land, Surya Life Space Cooperative Housing Society Limited is located in the scenic. Which is known as Surya Life Space. Of the plots in it, sub-plot no. - DV-07 of approximately 565 sq. yards (super area) and 424 sq. yards (net area) non-agricultural land for residential purpose, Patel Nirjanan Mahendra, they are in independent ownership possession enjoyment, all kinds of encumbrances free, as stated, the said land has been decided to be sold to our client, and our client has requested us for the title clearance certificate of the said land. If any person or institution has any right, claim, possession, lease, mortgage or encumbrance on the said land, then please inform us in writing along with the evidence within 7 (seven) days at the following address, and if you fail to do so, then the said land will not have any kind of encumbrance or right, claim or right on it. And if it is, then we will consider it as all cleared, and we will issue the title clearance certificate for the said land. Thereafter, no objection of any kind will be entertained, which should be noted. Ahmedabad. Dated: 31-05-2024 Mukesh G. Pandacha, Advocate 403, Vishwanath North View, L.D. Engineering College, opposite St. Xavier’s College, Navrangpura, Ahmedabad. Offi. : 988258 09777 Mob. : 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ મોજે સોયલાની સીમના સર્વે નંબર - ૨૬૮ વિગેરેની બીનખેતીની જમીનમાં સુરમ્ય લાઈફસ્પેસ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમીટેડ આવેલ છે. જે સુરમ્ય લાઈફસ્પેસ ના નામથી ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટો પૈકી સબપ્લોટ નંબર-DV-૦૭ ની આશરે ૫૬૫ ચો.વાર (સુપર એરીયા) અને ૪૨૪ ચો. વાર (નેટ એરીયા)ની રહેણાંકના હેતુની બિનખેતીની જમીન પટેલ નીરંજના મહેન્દ્ર એ તેઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનું જણાવીને સદર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અતે આ અંગે અમારા અસીલએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક, દાવા કે અધિકાર નથી અને જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૩૧-૦૫-૨૦૨૪ મુકેશ જી.પંડચા, એડવોકેટ ૪૦૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ. offi. : ૯૮૮૨૫૮ ૦૯૭૭૭ Mob. : ૯૮૨૫૯ ૦૯૭૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap