DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Soyla
CITY ahmedabad
SURVEY# 298
NOTICE CONTENT
Public Notice This is to inform the general public, as instructed by our client, that Desai Rhythm Navneet owns total independent ownership, possession and enjoyment without any encumbrances of Plot No. CJ-02B, admeasuring 501 sq.mt., which is a part of "Suramya Lifespace Co.Op.Ha.So.Li.", also known as ‘Suramya Lifespace’, situated on land survey number 298 in the sim of Moje village Soyla, Taluka Sanand, Registration District Ahmedabad, as a member share holder of society. Our client has requested a title opinion/certificate confirming that the title to the said property is clear, marketable, and free from any encumbrances or disputes. Therefore, if anyone has any kind of lien, claim, share, mortgage, burden, attachment, interest, or easement rights on the said property, they should inform us in writing with all supporting evidence by Registered A.D. to the address below within 7 days from the publication of this notice. If no information is received within the stipulated time, it will be understood that no one has any kind of lien, claim, share, mortgage, burden, attachment, interest, or easement rights on the said property, and if any such rights exist, they are waived. After the expiry of the deadline, a title clearance opinion/certificate will be issued for the said property, and no further objections will be entertained. Please take note of this. Date: 04/01/2026. Ahmedabad Dimpi Prakash Shah (Advocate) Prakash C. Shah (Advocate) Prakash C. Shah & Co. 502, 5th Floor, P.V. Enclave, Near Shilp Char Rasta to Rajpath Rangoli Road, Sindhubhavan Road, Bodakdev, Ahmedabad-380054. (Mobile No. 9924213332)
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકા સાણંદના મોજેગામ સોયલાની સીમના સર્વે નં. ૨૯૮ ની જમીન ઉપર આવેલ “‘સુરમ્ય લાઈફસ્પેશ કો.ઓ.હા.સો.લી.'” જે ‘સુરમ્ય લાઈફ્સ્પેશ' તરીકે ઓળખાયછે, તેમાં આવેલ જુદા જુદા પ્લોટો પૈકી પ્લોટનં. CJ-02B જેનુ ક્ષેત્રફળ ૫૦૧ ચો.મી. દેસાઈ રીધમ નવનીતનો સોસાયટીના સભાસદ શેર હોલ્ડર તરીકેનો કુલ સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટાનો તથા તમામ પ્રકારના બોજા રહીતનો આવેલ છે અને મજકુર મિલકતના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ તેમજ કોઈપણ જાતના બોજા કે વિવાદ વગરના હોવા બદલના ટાઈટલના અભિપ્રાય/ પ્રમાણપત્રની માંગણી અમારી પાસે કરેલ છે. તો મજકુર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, ગીરો, બોજો અલાખો, હિત સંબંધ કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ હોયતો આ નોટીશ પ્રસિદ્ધ થયેથી દિન- ૭માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવાસહિત રજી.એ .ડી. થી લેખીતમાં જાણ કરવી, જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો મજકુર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, ગીરો, બોજો, અલાખો, હિત સંબંધ કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા (Waive) કરેલ છે તેમ સમજી મુદત વિતેથી મજકુર મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ અભિપ્રાય/ પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તા.૦૪/૦૧/૨૦૨૬. અમદાવાદ ડીમ્પી પ્રકાશ શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ એન્ડ કું. ૫૦૨, પાંચમો માળ, પી.વી. એન્કલેવ, શીલ્પ ચાર રસ્તાથી રાજપથ રંગોલી રોડ, સિંધુભવન રોડ પાસે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪. (મો.નં. ૯૯૨૪૨૧૩૩૩૨)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap