NOTICE CONTENT
Public Notice
Regarding the property located at Sola village, Ghatlodia Taluka, Ahmedabad District, within the boundaries of Block/Survey No. 330/2, 334, T.P. Scheme No. 43/A (Sola), F.P. Plot No. 151/2, 155, a non-agricultural land, where “Saral Heights Co. Op. Housing and Commercial Service Society Ltd.” is situated, commonly known as “Saral Heights.”
This society is located on Kargil Petrol Pump Road, Sola. Among the flats in this society, Flat No. D/404, located on the fourth floor of Block D, is owned and possessed jointly by Chintal Ashwin Patel and Ashwinkumar Kantibhai Patel, residents of D-404, Saral Heights, Sola, Ahmedabad.
The original share certificate numbers 381 to 385, share certificate no. C77, was initially issued to the aforementioned owners by “Saral Heights Co. Op. Housing and Commercial Service Society Ltd.” on 11/08/2019. However, the original share certificate No. C77 has been misplaced due to an oversight and could not be found despite diligent searching.
Therefore, a duplicate share certificate is to be obtained from the society. Any person having any claim, right, interest, share, or encumbrance on the said property should submit their objections with evidence to the address mentioned below within seven (7) days via Registered A.D. Post or in person. Failure to do so will be considered a waiver of all such rights, and the Chairman and Secretary of the society will proceed to issue a duplicate share certificate. The general public should take note of this.
Place: Ahmedabad
Date: 13/08/2025
Dipak B. Patel,
Advocate & Notary
Address for Correspondence:
Chairman/Secretary
Saral Heights Co. Op. Housing & Commercial Service Society Ltd., Kargil Petrol Pump Road, Sola, Ahmedabad-380060
Mobile No.-9227474705
ગુજરાતી નોટિસ
મોજે ગામ-સોલા
મોજે ગામ-ચોલા, તતા.
ઘાટલોરીયા, જિ.અમદાવાદની
સીમના બ્લોક/સર્વે ન.૩૩૦/૨,
૩૩૪, ટી. પી. સ્કીમ નં.૪૩/એ
(સોલા), ફા. પ્લોટ નં.૧૫૧/૨,
૧૫૫ ની બિનખેતીની જમીન ઉપર
“સરલ હાઈટસ કો. ઓપ. હાઉસીંગ
એન્ડ કોમર્શિયલ સર્વિસ સોસાયટી
લી.' આવેલ છે. જેને “સરલ
હાઈટ્સ” એ નામથી ઓળખવામાં
આવેછે. જે સોસાયટી કારગીલ પેટ્રોલ
પંપ રોડ, સોલામાં આવેલ છે. તેમાં
આવેલ ફ્લેટો પૈકી બ્લોક નં.ડી ના
ફોર્થફ્લોર ઉપર આવેલ ફલેટનં.ડી/
૪૦૪ ના બાંધકામવાળી મિલકત
ચીંતલ આશ્ચિન પટેલ તથા
આશ્ચિનકુમાર કાંતીભાઈ પટેલ,
રહેવાસી :-ડી-૪૦૪, સરલ હાઇટસ,
સોલા, અમદાવાદ તાઓની પોતાની
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
આવેલી છે. તે મિલકત અંગે “સરલ
હાઈટસ કો. ઓપ. હાઉસીંગ એન્ડ
કોમર્શિયલ સર્વિસ સોસાયટી લી. “એ
સૌપ્રથમશેરનં.૩૮૧થી ૩૮૫, શેર
સર્ટીફિકેટ નં.૦8૭થી તા.૧૧/૦૮/
૨૦૧૯ના રોજ ઉપરોક્ત માલિકોને
આપવામાં આવેલ. પંરતુ મજકુર
મિલકત અંગેનું શેર સર્ટીફિકેટ
નં,c૭૭ ભૂલથી, શરત ચૂકથી ક્યાંક
ખોવાઈ ગયેલ છે. તે ઘણું શોધખોળ
કરવા છતાં મળી આવેલ નથી. તેથી
ડુપ્લીકેટ શેર સટીફિકેટ સોસાયટી
માંથી. લૈવાનું હોવાથી મજકુર
મિલકતમાં કોઈનો પણ લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
હોયતો તતેમજવાંધા હોય તો તેની જા
પુરાવા સાથે નિચેના સરનામે દિત-૭
(સાત) માં રજીસ્ટ્ડએ.ડી. થીટપાલ
કરવી, અથવા રૂબરૂ મળયું જો તેમ
કરવામાં નહી આવે, અગર કસુર થશે
તો તેવા તમામ હક્કો જતા યાને વેવ
કરેલ છે, તેમ સમજી અમો
સોસાયટીના ચેરમેન સૈક્રેટરી ડુપ્લીકેટ
શેર સટીફેકેટ ઈસ્યુ કરીશું. તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
મ્થળ :- અમદાવાદ
તારીખ:-૧૩/૦૮/૨૦૨૫
દિપક બી, પટેલ,
એડવોકેટ એન્ડ નોટરી
પત્રવ્યવહારનું સરનામું:- ચેરમેન!
મેકેટરીશ્રી સરલ હાઈટસ કો. ઓપ.
દાઉમીંગ એન્ડ કોમર્શિયલ
સોસાયટી લી., કારગીલ
પેટ્રોલ પંપ રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦,
મોબાઈલ નં.-૯૨૨૭૪૭૪૭૦૫