NOTICE CONTENT
Public Notice
Moje - Sola
District Ahmedabad Sub-District
Ahmedabad - 8 (Sola) Ghatlodia
In the premises of Moje-Sola village of the Taluka,
Survey No. 391/8, land has been included in TP
Scheme No. 42 and allocated final plot
No. 35/8. The project named "Sarathi Bungalow"
is located on this land. In this,
bungalow number: 4 is located with area
137.43 sq.m and 18.22 sq.m for
unallocated common plot, and 26.59 sq.m for
unallocated road, totaling 182.24 sq.m.
This land and the building on it with 238.29
sq.m. (Super Built-up Area) is the property
of Vipul Madhavlal Patel, and he has all
rights of ownership, possession, and enjoyment.
It is said that it is free from all kinds of
burden and legal disputes. We have been
requested to give an opinion regarding the
title clearance. If anyone has any kind of
burden, charge, lien, banah right, possession
right, or right of participation, or any claim
related to this property, then they should
inform us in writing with proof within 7 days
at the below mentioned address. If no information
is provided within the time limit, it will be
considered that there is no claim on the property
from anyone, and if there was any claim, it
has been waived. After the deadline, the title
clearance certificate will be issued for the property
and no objection or dispute will be accepted
after that.
Dated: 01-04-2025.
Mitesh Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Address: A/202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge,
Near S.G. Highway, Gota,
Ahmedabad.
Mob: 9879344333
>
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - સોલા
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ
અમદાવાદ- ૮ (સોલા) ઘાટલોડિયા
તાલુકાના મોજે-સોલા ગામની સીમના
સર્વે નં.૩૯૧/૮ ની જમીનને
ટી.પી.સ્કીમ નં. ૪૨માં સમાવેશ કરીને
ફાળવેલ ફાઇનલ પ્લોટ નં. ૩૫/૮ ની
જમીન ઉપર “સારથી બંગ્લોઝ'”
નામની યોજના આવેલ છે. તેમાં
આવેલ બંગલા નંબર : ૪ની
ચો.મી.૧૩૭.૪૩ તથા કોમન પ્લોટની
વગરવહેંચાયેલ ચો.મી.૧૮.૨૨ તથા
રોડ-રસ્તાની વગર વહેંચાયેલ ચો.મી.
૨૬.૫૯ એમ મળીને કુલ ચો.મી.
૧૮૨.૨૪ ની જમીન તથા તેમાં
ચો.મી. ૨૩૮.૨૯ (સુપર બિલ્ટઅપ
એરીયા) ના બાંધકામવાળી મિલકત
વિપુલ માધવલાલ પટેલની માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરત્સ અંગેના
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
લકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક,
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
સ્સો પોષાતો હોય તો અમોને નીચેના
રનામે દિન-૭ માં લેખીત પુરાવા
હિત રજી.એ.ડી.થી જાણ કરવી અતે
મ કરવામાં નહી આવે તો સદર
લકતમાં કોઈનો કોઈપણ જાતનો
કક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
લકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના
ભિપ્રાયતુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૧-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩
>)
eB
PE