NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that property within the District of Ahmedabad, Sub-district Ahmedabad-8 (Sola), Taluka Ghatlodia, Village Sola, Survey Number 427/1, having an area of 11129 square meters, under TP Scheme Number 4R (Sola-Thaltej), and Final Plot Number 71, with an area of 6617 square meters as per Shridhar Bungalows project. The sub-plot/bungalow Number 14 has a plot area of 207.69 square meters and a super built-up area of 221.97 square meters. The aforementioned property originally owned by Manilal Amichanddas Patel was sold by deed and after their demise, it is jointly owned and occupied by 1) Hiraben widow of Manilal Amichanddas Patel, 2) Maheshbhai Manilal Patel and 3) Himanshubhai Manilal Patel, all residing at 14, Shridhar Bungalows, Science City Road, Sola, Ahmedabad-380060. They have applied for a Title Clearance Certificate, declaring the property free from all encumbrances. Notices are hereby given to anyone with claims, rights, shares, charges, or leans against this property to notify in writing within 7 days from the publication of this notice or consider their claims forfeited. The Title Clearance Certificate will be issued post this period.
Date: 25/05/2024
Hiren Rawal & Associates
Advocates
Vinay H. Rawal (Advocate)
Sushil H. Rawal (Advocate)
506, Wings Benecia, near Pakwan Dining Hall, Bodakdev,
S.G. Highway, Ahmedabad-380054
Phone: 079-26873881
Mobile Number: 9824644543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૮ (સોલા) તાલુકા
ઘાટલોડીયાના મોજે ગામ સોલાની
સીમનાબ્લોક/સર્વે નંબર-૪૨૭/૧ પૈકી
ક્ષેત્રફળ ૧૧૧૨૯ સમચોરસમીટર કે
જેનો ટી.પી. સ્કીમ નંબર-૪ર (સોલા-
થલતેજ) ના ફાઈનલ પ્લોટ નંબર- ૭૧
મેત્રફળ ૬૬૧૭ સમચોરસમીટરવાળી
બીનખેતીની જમીન ઉપર “શ્રીધર
બંગ્લોઝ''એ નામની યોજના આવેલ
છે અને તે યોજનામાં આવેલ સબપ્લોટ/
બંગલા નંબર-૧૪ ક્ષેત્રફળ ૨૦૭.૬૯
સમચોરસમીટર (પ્લોટ એરીયા) તથા
તેના ઉપર આવેલ ર૬૫ સમચોરસવાર
યાને૨૨૧.પ૭સમચોરસમીટર (સુપર
બિલ્ટઅપ એરીયા) ના રહેણાંકીય
બંગલાના બાંધકામવાળી મિલકત
સૌપ્રથમ મણીલાલ અમીચંદદાસ પટેલ
એ વેચાણ દસ્તાવેજ થી વેચાણ રાખેલ
અને ત્યારબાદ તેઓના અવસાન બાદ
સદરહુ મિલકત સ્વ. મણીલાલ
અમીચંદદાસ પટેલ તા વારસદારો (૧)
હીરાબેન તે મણીલાલ અમીચંદદાસ
પટેલ ના વિધવા (ર) મહેશભાઈ
મણીલાલ પટેલ તથા (૩) હિમાંશુભાઈ
મણીલાલ પટેલ, તમામ રહેવાસી: ૧૪,
શ્રીધર બંગ્લોઝ, સાયન્સ સીટી રોડ,
સીલા, અમદાવાદ-૩૮૦૦૬૦નાની
સંયુક્ત માલિકી અને સહ કબજા
ભોગવટામાં આવેલી છે અને તેઓએ
સદરહુ મિલકત તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત
મિલકતમાં ખોરાકી, પોશાકી કે અન્ય
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ
પોષાતા હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં
નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા
લેખિત પુરાવા સહિત જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત
મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી
અને પોષાતો હોય તો તે જતો યાને કે
વૈઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી
મુદ્ત વિત્યે સદરહુ મિલકતનું ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે જેની આથી ગંભીર નોંધ લેવી.
તારીખ-૨૫/૦૫/૨૦૨૪
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
સુષ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, [વિનસ બેનેસીયા, પકવાન-ર૨
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦
૦૫૪
ફોન : ૦૭૯ - ૨૬૮૭૩૮૮૧
મોબાઈલ નંબર - ૯૮૨૪૬ ૪૪૫૪૩