NOTICE CONTENT
Public Notice
Located in Moj-Sola, Sub-District of Ahmedabad, within the boundaries of Sola village under the Ahmedabad-8 (Sola) Ghatlodia taluka. The land, covered under Survey Nos. 446/1-449/2, has been included in T.P. Scheme No. 42 and allocated to Final Plot No. 94. The property, known as 'Sudarshan Gold,' includes flat no. B/403 on the fourth floor, with a built-up area of 113 sq. meters. This property, along with an area of 62.80 sq. meters without construction rights, is owned, possessed, and used by Kalpeshkumar Bhailalbhai Goklani, free from all encumbrances and legal issues. We have been requested to verify the clear title of said property since there is an ongoing loan from HDFC Bank on it. If no one submits any claims or proof of interest or possession rights within the next 7 days at the address mentioned below, it will be assumed that no such interests or rights exist and a Title Clearance Certificate will be issued accordingly. Any objections raised post-issuance of this certificate will not be entertained.
Date: 23-05-2024.
Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates
Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Phone: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-સોલા
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૮ (સોલા) ઘાટલોડીયા
તાલુકાના મોજે -સોલા ગામની સીમના
સર્વેનં.૪૪૬/૧-૪૪૯/૨ નીજમીનને
ટી.પી.સ્કીમ નં.૪૨ માં સમાવેશ કરીને
ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૯૪ ની
જમીન ઉપર મુકવામાં આવેલ યોજના
કે જે “સુદર્શન ગોલ્ડ” ના નામથી
ઓળખાય છે, તેમાં આવેલ ચોથા
માળનો ફ્લેટ નં.બી/૪૦૩ ની
ચો.મી.૧૧૩ (ભિલ્ટઅપ એરીયા) ના
બાંધકામવાળી મીલકત તથા યોજનાની
જમીન વગર વવહેચાયેલ
ચો.મી.૬૨.૮૦ ના હક્ક સહિતની
મીલકત કલ્પેશકુમાર ભાઈલાલભાઈ
ગોકલાણીની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
મીલકત ઉપર એચ.ડી.એફ.સી. બેંકની
લોન ચાલુ છે, તે સિવાય સદર
મીલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે
તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર મીલકતનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૨૩- ૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ
ઠે. એ/૨૦૨, સેકન્ડફલોર, એસ. જી.
બીઝનેશ હબ, ગોતા ઓવરદ્રિજપાસે,
એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.