NOTICE CONTENT
Public Notice
Moje-Sola
District Ahmedabad, Sub-District
Ahmedabad-8 (Sola) Ghatlodiya
The land in the survey number 456, 457/3 and 457/4 of Moje-Sola village, within the taluka, has been included in TP Scheme No. 42. The property located on the final plot no. 102, which is non-agricultural land, is known as "Satya Meva Eminence". The property consists of:
(a) Shop No. 125, with a built-up area of 1294 sq. ft. and an undivided share of 19.145 sq. m. in the scheme land, and
(b) Shop No. 124, with a built-up area of 1294 sq. ft. and an undivided share of 19.14 sq. m. in the scheme land, and
(c) Shop No. 126, with a built-up area of 1718 sq. ft. and an undivided share of 25.074 sq. m. in the scheme land.
The property is owned, possessed and enjoyed by Ghanshyam Hasmukh Lal Upadhyay, etc. and is free from all kinds of encumbrances and legal disputes. The owners have requested a title clearance certificate from us.
If anyone has any kind of encumbrance, charge, lien, right of Bana, right of possession or an undivided share in the said property, they are requested to inform us in writing within 7 days at the address below along with documentary evidence. If they fail to do so, it will be deemed that they have no right in the said property and any right they have will be forfeited. After the expiry of the deadline, we will issue a title clearance certificate for the said property. No objections or disputes will be entertained after that.
Dated: 04-06-2024.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai Associates
Te. A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge
Near S.G. Highway, Gota,
Ahmedabad.
Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-સોલા
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ
અમદાવાદ - ૮ (સોલા) ઘાટલોડીયા
તાલુકાના મોજે-સોલા ગામની સીમના
સર્વે નં.૪૫૬, ૪૫૭ /૩ તથા ૪૫૭/
૪ની જમીનને ટી.પી.સ્કીમ નં.૪ર માં
સમાવેશ કરીને ફાળવેલ ફાઇનલ પ્લોટ
તં.૧૦૨ ની બિનખેતીની જમીન ઉપર
મુકવામાં આવેલ યોજના કે જે
“સત્યમેવ એમીનન્સ''ના નામથી
ઓળખાય છે, તેમાં આવેલ ફર્સ્ટ
a (એ) દુકાન નં.૧૨૫ ની
ચો.ફુટ: ૧૨૯૪ ના સુપરભિલ્ટઅપના
બાંધકામવાળી મીલકત તથા યોજનાની
જમીનમાં વગર વહેંચાયેલ
ચો.મી.૧૯.૧૪૫ ના હક્ક સહિતની
મીલકત, (બી) દુકાન નં.૧૨૪ ની
ચો.ફુટ : ૧૨૯૪ તા સુપરભિલ્ટપ્પના
બાંધકામવાળી મીલકત તથા યોજનાની
જમીનમાં વગર વહેંચાયેલ
ચો.મી.૧૯.૧૪ ના હક્ક સહિતની
મીલકત તથા (સી) દુકાન નં.૧૨૬ ની
ચો.ફુટ: ૧૭૧૮ ના સુપરબિલ્ટઅપના
બાંધકામવાળી મીલકત તથા યોજનાની
જમીનમાં વગર વહેંચાયેલ
ચો.મી.૨૫.૦૭૪ ના હક્ક સહિતની
મીલકત ઘનશ્યામ હસમુખલાલ
ઉપાઘ્યાય વિગેરેની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેના
સર્ટીફિકેટની માંગણી કરેલ છે, સદર
મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા
હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો સદર
મીલક્તમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે સદર
મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ
ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો
કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી.
તા.૦૪-૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ટે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.