NOTICE CONTENT
Public Notice
Regarding the property situated at revenue survey number 586/1, 586/2, 5869/4, 586/5, 586/6, 586/7 & 594/2, TP Scheme number 217, final plot number 586/1+222+45367 & 594/2 in the limits of village Sola, Taluka Ghatlodiya, District Ahmedabad, being a non-agricultural land.
The sub-plot/bungalow number 12, with a total area of 260 sq.m. and a constructed bungalow of 416.50 sq.m. in the project known as 'Shri Davan Villa-6' is jointly owned by (1) Pravin Kumar Mafatlal Patel and (2) Rakshaben Pravin Kumar Patel.
Our client has requested us to obtain an opinion regarding the clear title of this property for the purpose of selling it. It is being informed that except for the mortgage lien of IDBI Bank Limited, Ahmedabad on the said property, there are no other rights, shares, encumbrances of any person.
If any person claims to have any kind of hereditary right, share, claim, right of encumbrance, lien, or attachment, they are hereby requested to submit written information along with documentary evidence to the address mentioned below within 7 (seven) days of the publication of this notice. Otherwise, it will be considered that they have voluntarily waived their rights, shares, encumbrances or claims, and the title certificate will be issued after the expiry of the time limit, and the sale proceedings will be completed. The general public is hereby requested to take note of the same.
Date: 24/10/2024
Nimish V. Desai
Advocate,
V.D DESAI & CO.
212, “Aakashrath”, Second Floor,
Opposite National Handloom, Lo Garden,
Ahmedabad
Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે: સોલા, તાલુકા ઘાટલોડીયા,
જીલ્લા અમદાવાદની સીમના રેવન્યુ સર્વે
નંબરઃ ૫૮૬/૧, ૫૮૬/૨, ૫૮૬૯/૪,
૫૮૬/૫, ૫૮૬/૬, તથા ૫૮૬/૭તથા
૫૯૪/૨, ટી. પી. સ્કીમ નંબરઃ ૨૧૭
ના ફાઈનલ પ્લોટ નંબરઃ ૫૮૬/
૧+૨ર૨+૪૫૩૬૭ તથા ૫૯૪/૨ ની
બીનખેતીની જમીન ઉપરની “શ્રી
દાંવન વીલા-૬''થી ઓળખાતી
યીજનામાં આવેલ સબ-પ્લોટ/બંગલો
નંબરઃ ૧૨ ની કુલ ૨૬૦ ચો.મી.ની
જમીન તથા તે ઉપરના કુલ ૪૧૬-૫૦
ચો.મી.ના બંગલાના બાંધકામવાળી
મીલકત (૧) પ્રવિણકુમાર મફતલાલ
પટેલ તથા (૨) રક્ષાબેન પ્રવિણકુમાર
પટેલના સંયુકત માલીકીપણાંની તથા
હાલમાં મજકુર મીલકત ઉપરના
આઈડીબીઆઈ બેંક લી અમદાવાદના
ગીરો બોજો સીવાય અન્ય કોઈના હકક,
હિસ્સા, બોજા રહીત હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાના
હેતુથી મજકુર મીલકતના ટાઈટલ
કલીયર હોવા બાબતના અભિપ્રાય ની
માંગણી અમો પાસે કરેલ છે. મજકુર
મીલકત ઉપર અત્ય કોઈનો કોઈપણ
જાતનો વારસાઈ હકક, હિસ્સો, દાવો,
બોજો બાનાખતના હકકો, લીયન કે
એટેચમેન્ટકે લાગભાગ હોયતો આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત) માં તેની
ખરી તકલોવાળા દસ્તાવેજી પુરાવા
સહીતની લેખીત જાણ અમોને નીચેના
સરનામે કરવી અન્યથા મજકુર મીલકત
ઉપર આવા હકક, હીસ્સા, બોજા કે
લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ)
કરેલ છે તેમ સમજી મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ આપવામાં આવશે તથા
વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી લેવામાં
આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તારીખઃ ૨૪/૧૦/૨૦૨૪
નિમિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, ““આકાશરથ''બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪