Public Notice for 41

Soyla, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sola
VILLAGE Soyla
CITY auda
FINAL PLOT# 48
SURVEY# 678/3
NOTICE CONTENT
Public Notice Moje-Sola District Ahmedabad Sub-District Ahmedabad-8 (Sola) Ghatlodiya Talukana Moje-Sola village Survey No. 678/3 land TP Scheme No. 41 is included in allotted Final Plot No. 48 land on which the plan is proposed which is known as “BERYL CRYSTAL”, located on the second floor flat No. 202 construction of 77 sq.m. (carpet) property and in the land of the project unallocated 32.37 sq.m. including the right as well as the balcony and wash area of 7.1 sq.m. property of Patel Nitaben Balchandra and Patel Twinkle Mayurkumar’s ownership, possession, enjoyment of all kinds burden as well as legal disputes free is declared and we have requested opinion regarding title clearance, above If there is any kind of burden on the property, charge, lien, Bana Hakk, possession right or near or right share is supported, then we at the address below on day 7 in writing provide evidence and inform us by registered post and if not done then no one has any kind of right in the said property and if it is gone, it is considered to be the time limit passed, the title of the said property certificate of clearance regarding will be issued and then no objection or dispute of any kind will arise. Date: 01-06-2024 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandra Associates Te. A/202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mo. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-સોલા ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૮ (સોલા) ઘાટલોડીયા તાલુકાના મોજે-સોલા ગામની સીમના સર્વે નં.૬૭૮/૩ની જમીનને ટી.પી.સ્કીમ નં.૪૧ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૪૮ ની જમીન ઉપર મુકવામાં આવેલ યોજના ક જે “ BERYL CRYSTAL” ના નામથી ઓળખાય છે, તેમાં આવેલ સેકન્ડ ફ્લોરના ફ્લેટ નં.૨૦૨ ની ચો.મી.૭૭ (કાર્પેટ) ના બાંધકામવાળી મીલકત તથા યોજનાની જમીનમાં વગર વહેંચાયેલ ચો.મી.૩૨.૩૭ના હક્ક સહિત તેમજ બાલ્કની અતે વોશ એરીયાની ચો.મી.૭.૧ વાળી મીલકત પટેલ નીતાબેન ભાલચંદ્ર તથા પટેલ ટવીંકલ મયુરકુમારની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અતે તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરત્સ અંગેના અભિપ્રાયતુ સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૧-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ટે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap