Public Notice for 41 (Sola-Hebatpur)

Soyla, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Soyla
CITY auda
FINAL PLOT# 1252-1292130
SURVEY# 747/1, 748, 7049
NOTICE CONTENT
Public Notice Located in Sola, under Ahmedabad district sub-district Ahmedabad - 8 (Sola) Ghatlodia, the lands surveyed at No.747/1, 748, 7049 are included in the Town Planning Scheme No.41 (Sola-Hebatpur) and amassed into Final Plot Nos. 1252-1292130. The plan established on this land, known as 'Skyline', includes an apartment on the seventh floor, Flat No. B/7001, with an area of 134.16 sq.m (Carpet) and also involves rights to 38.96 sq.m of shared property without the actual land. The property belongs to Patel Kiranbhai Narandas and Patel Falguniben Kirankumar free from all encumbrances and legal disputes. A proposal for title clearance affirmation has been made. ICICI Bank holds a loan on this property. No other liens, charges, encumbrance rights, or possession rights should be existing on this property, and if such claims are present, they must be noted to us in writing, with proofs via registered mail within seven days, or they are deemed waived, following which a title clearance certificate will be issued. No disputes will be entertained thereafter. Dated: 30-05-2024. Advocates Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates, Address: TA/A202, Second Floor, S.G. Business Hub near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-સોલા ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૮ (સોલા) ઘાટલોડીયા તાલુકાના મોજે-સોલા ગામની સીમના સર્વે નં.૭૪૭/૧, ૭૪૮, ૭૦૪૯ ની જમીનને ટી.પી.સ્કીમ નં.૪૧ (સોલા- હેબતપુર) માં સમાવેશ કરીને એકત્રીત ફાઈનલ પ્લોટ નં.૧૨૫૨-૧૨૯૨૧૩૦ની જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે ““સ્કાયલાઈન''ના નામથી ઓળખાય છે, તેમાં આવેલ સેવન્થ ફૂલોરનો ફલેટ નં.બી/૭૦૦૧ ની ચો.મી.૧૩૪.૧૬ (કાર્પેટ) ના બાંધકામવાળી મીલકત તથા યોજનાની જમીન વગર વહેંચાયેલ ચો.મી.૩૮.૯૬ ના હક્ક સહિતની મીલકત પટેલ કિરણભાઈ નારણદાસ તથા પટેલ ફાલ્ગુનીબેન કિરણકુમારની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકત ઉપર આઈ.સી.આઈ.સી.આઈ. બૅંકનીલોન ચાલુ છે, તે સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૩૦-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ ટે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap