Public Notice for 41

Soyla, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sola
VILLAGE Soyla
CITY ahmedabad
FINAL PLOT# 114/2, 123, 124
SURVEY# 759/1, 759/3, 759/
NOTICE CONTENT
Public Notice Moje - Sola District Ahmedabad Sub-District Ahmedabad - 8 (Sola) Ghatlodiya The land of Survey No. 759/1, 759/3 and 759/ belonging to the boundary of Moje-Sola village of the Taluka is included in T.P. Scheme No. 41 and allocated final plot No. 114/2, 123 and 124. The land of Survey No. 777/2 is included in T.P. Scheme No. 41 and allocated final plot No. 110/2. There is a project named "Sahjanand Crystal" on this land. The property (1) Sheela Mahendrakumar Sharma and (2) Mahendrakumar Sharma, jointly owned, possessed, and enjoyed this property, which has an area of 187 sq.m., containing a building of 161 sq.m. (super built-up area) in plot/bungalow no. 6 in the project. It has been claimed that the property is free from all types of burdens, legal disputes and encumbrances. They have requested us for an opinion regarding title clearance. If any type of encumbrance, charge, lien, Bana rights, possession rights, or a partial or whole interest is claimed on this property, then please inform us in writing at the address given below within 7 days along with documentary evidence. If you do not do so, it will be deemed that no one has any right in this property and any right is relinquished. After this deadline, the certificate of opinion regarding the title clearance of the property will be issued. After that, no objections or disputes will be entertained. Dated: 03-04-2025 Mangesh Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Office: A / 202, Second Floor, S.G. Business Hub, Gota Near Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - સોલા ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૮ (સોલા) ઘાટલોડિયા તાલુકાના મોજે-સોલા ગામની સીમના સર્વે નં.૭૫૯/૧,૭૫૯/૩ તથા ૭૫૯/ પનીજમીનને ટી.પી.સ્કીમ નં. ૪૧માં સમાવેશ કરીને ફાળવેલ ફાઇનલ પ્લોટ નં. ૧૧૪/૨,૧૨૩ તથા ૧૨૪ ની જમીન તથા સર્વે નં. ૭૭૭/૨ ની જમીનને ટી.પી.સ્કીમ નં. ૪૧માં સમાવેશ કરીને ફાળવેલ ફાઇનલ પ્લોટ નં.૧૧૦/ર નીજમીન ઉપર “સહજાનંદ ક્રિસ્ટલ' નામની યોજના આવેલ છે. તેમાં આવેલ પ્લોટ/બંગલા નં. ૬ની ચો.મી.૧૮૭ જમીન તેમાં ચો.મી. ૧૬૧ (સુપર બિલ્ટઅપ એરીયા) ના બાંધકામવાળી મિલકત (૧) શીલા મહેન્દ્રકુમાર શર્માતથા (૨) મહેન્દ્રકુમાર શર્માની સંયુકત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર લકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી ને તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ તનો હક્ક રહેલો નથી અને હોય તે જતો કરેલ છે તેમ સમજી મુદત ત્યે સદર મીલકતનું ટાઈટલ કલીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૩-૦૪-૨૦૨૫ મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap