DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Sugad
CITY auda
SURVEY# 203/002 (Old block/survey number-1/2 part + 2/part)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that the owners of the revenue survey number 203/002 in the village Sughad, taluka and district of Gandhinagar, with an area of 0-57-15 hectares and the shape 3.15, being agricultural land under old conditions, are recorded in the revenue records as Suraj Bhavesh Vaghasiya (55% share), Parth Ratilal Vaghasiya (30% share), and Mohina, daughter of Bharatbhai Shah, wife of Dharmendra Bharatbhai Mehta (15% share). These owners have requested for a Title Clearance Certificate, indicating that the property is free from encumbrances and legal disputes. This public notice is given to all concerned that no individual or financial institution has any claim, share, interest, relation, challenge, or encumbrance against this property. Hence, it is important to note that after the issuance of the Title Clearance Certificate, no disputes will be entertained. Every related party should take note. Date: 28/05/2024 N.J. Makwana (Advocate), Firoz B. Mansuri (Advocate), Saqib H. V (Advocate for N.J. Associates (Legal Advisor and Advocates)), 401, 6th Floor, Panchdhara Complex, Near T.G.B. on S.G. Highway, Bodakdev, Ahmedabad-380054, Phone: 9173485042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીકટ તથા તાલુકા ગાંધીનગરના મોજે સુઘડની સીમના ખાતા નંબર-૫૭૭ ના રેવન્યુ સર્વે નંબર-૨૦૩/૦૦૨ (જુના બ્લોક/સર્વે નંબર-૧/૨ પૈકી + ૨/રપૈકી) ની૦-૪૦-૪૬ હે.આ.ચો.મી. જરાયત તથા૦-૧૬-૬૯હે.આ.ચો.મી.પો.ખ. (અ) એમ કુલ ૦-૫૭-૧૫ હે.આ.ચો.મી., આકાર-૩.૧૫ વાળી જુની શરતની ખેતીની જમીન (૧) સુરજ ભાવેશ વઘાસિયા (૫૫% હિસ્સો), (૨) પાર્થ રતિલાલ વઘાસિયા (૩૦% હિસ્સો)તથા (૩) મોહીના તે ભરતભાઈ શાહની દીકરી તે ધર્મેન્દ્ર ભરતભાઈ મહેતાના પત્નિ (૧૫%હિસ્સો) ના નામે રેવન્યુ રેકર્ડ ઉપર માલીક તરીકે બોજા રહીત અને કાનુની વિવાદોથી પર હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી આ જાહેર નોટીસ આપી લાગતા વળગતા સર્વેને જણાવવામાં આવે છે કે સદર મીલકતમાં કોઈપણ ઈસમ કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, હિત, સંબંધ, દાવો, બોજો, અલાખો, ગીરો હકક, ગણોત હકક કે ખોરાકી પોષાકી અંગેના કોઈ હકક હોય તો તેઓએ સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન -૭ (સાત) ની અંદર જરૂરી દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત નકલો સાથે નીચે જણાવેલ સરનામે રજી. પોસ્ટથી જાણ કરવી. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો સદરમીલકતમાં અન્ય કોઈ ઈસમો કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો નથી અને હોય તો તેવા તમામ હકકો તેઓએ સદર મીલકતના માલિકોની તરફેણમાં જતા યાને વેઈવ કર્યા હોવાનું સમજીને સદર મીલકતનું ટાઈટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી. તા: ૨૮/૦૫/૨૦૨૪ એન. જે. મકવાણા (એડવોકેટ) ફીરોજ બી. મનસુરી (એડવોકેટ) સાકીબ એચ. વી (એડવોકેટ ફોર એન. જે. એસોસિએટસ (લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ) ૪૦૧, ૬ઠ્ો માળ, પંચધારા કોમ્ષેક્ષ, ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : ૯૧૭૩૪૮૫૦૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap