NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the
land measuring 8903 square meters
belonging to Survey Number 388 (Old
Survey Number 216/2) in the
re-survey of the village of Sughad in
the taluka of Gandhinagar, sub-district
of Gandhinagar zone-2 of the district
of Gandhinagar, and included in
T.P. Scheme Number 410 (Amiyapur-
Zundal-Sughad), the final plot number
358/2, measuring a total of 5342
square meters of land, out of which
2671 square meters of land with a
road corner of 18 meters and 30 meters
from the east-south direction, the old
condition of this land, is owned by (1)
Bipin Babubhai alias Ranchhodlal
Panchal and (2) Kamal Bipinbhai
Panchal, jointly and in their full
possession and enjoyment, free from
all encumbrances.
We have been asked for a Title
Clearance Certificate for this land, if
any person has any right, interest,
share, claim or encumbrance of any
kind on the said land, they should
inform us in writing within 7 (seven)
days from the date of publication of this
notice along with the proof of the
same, at the address given below. If
this is not done, then it will be
understood that no person has any right,
interest, share, claim or encumbrance
of any kind on the said land, and if so,
then it is waived, and we will issue
a Title Clearance Certificate. No
further dispute will be entertained
after that.
File Number 9526
Date: 03-04-2025
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: B-501, Satyamev
Complex, Opposite New Gujarat
High Court, S.G. Highway, Sola,
Ahmedabad-380060
Phone Number: 079-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-
ડિસ્ટ્રીકટગાંધીનગરઝોન-ર ના તાલુકા
ગાંધીનગરના ગામ મોજે સુઘડની
સીમના રી- સર્વે અનુસાર સર્વે નંબર-
૩૮૮ (જુના સર્વે નંબર-૨૧૬/૨) ની
ફુલ ૮૯૦૩ ચોરસમીટર જમીનનો
ટી.પી.સ્કીમ નંબર-૪૧૦ (અમીયાપુર-
ઝુંડાલ-સુઘડ) માં સમાવેશ થતા તેને
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ
નંબર-૩૫૮/૨ ની કુલ ૫૩૪૨
ચોરસમીટર જમીન પૈકી પૂર્વ-દક્ષિણ
દીશા તરફથી ૧૮ મીટર તથા ૩૦
મીટરના રોડ કોર્નર વાળી ૨૬૭૧
રસમીટરના ક્ષેત્રફળની જુની શરતની
તીની જમીન (૧) બીપીન બાબુભાઈ
ઉર્ફે રણછોડલાલ પંચાલ તથા (૨) કમલ
બીપીનભાઈ પંચાલ એ તેઓની
સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તથા તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ
જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કેબોજે હોયતો તેતેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૯૫૨૬
તારીખ : ૦૩-૦૪-૨૦૨૫
શરદ એન. દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ
કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦
ફોન નંબર : ૦૭૯-૨૬૪૬૯૮૦૦