NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Registration District Gandhinagar
Sub-District Gandhinagar Zone-2
Taluka Gandhinagar, Village Sughad
Re-Survey as per the survey number-388 (Old Survey number-216/2) of the Sughad village
Total 8903 square meters of land
TP Scheme number-410
(Amiyapur-Sundal-Sughad) included in this,
Final Plot number-358/2 allotted to it, out of total 5342 square meters of land,
East-south direction from 18 meters and 30 meters road corner
2671 square meters area of old
Land under cultivation (1) Bipin
Babubhai alias Ranchhodlal Panchal and
(2) Kamal Bipinbhai Panchal
They have full joint ownership
Possession and enjoyment, and all encumbrances
It is stated that the said land is free of encumbrances and
They have requested Title Clearance Certificate from us.
And the land is made non-agricultural
We have decided to sell the said land to our clients.
If anyone has any
Kind of participation, right, interest,
Share, claim or encumbrance on the said land
They should inform us in writing within 7 (seven) days from the date of publication of this notice
Along with the evidence of the same at the below address,
If they do not do so then the said land
No one else has any kind of share, right,
Interest, share, claim, encumbrance, and
If there is, it is considered waived (waived), so we
We will issue the Title Clearance Certificate and thereafter
No complaints of any kind will be entertained.
File number-9526
Date: 04-04-2025
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., LL.B.)
Office: B-501, Satya Mev
Complex, New Gujarat High Court opposite,
S.G. Highway, Sola,
Ahmedabad-380060
Phone number: 079-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ- ડિસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-ર ના
તાલુકા ગાંધીનગરના ગામ મોજે
સુઘડની સીમના રી- સર્વે અનુસાર સર્વે
નંબર-૩૮૮ (જુના સર્વે નંબર-૨૧૬/
૨) ની કુલ ૮૯૦૩ ચોરસમીટર
જમીનનો ટી.પી.સ્કીમ નંબર-૪૧૦
(અમીયાપુર-સુંડાલ-સુઘડ) માં સમાવેશ
થતા તેને ફાળવવામાં આવેલ ફાઈનલ
પ્લોટ નંબર-૩૫૮/૨ ની કુલ ૫૩૪૨
ચોરસમીટર જમીન પૈકી પૂર્વ-દક્ષિણ
દીશા તરફથી ૧૮ મીટર તથા ૩૦
મીટરના રોડ કોર્નર વાળી ૨૬૭૧
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની
શરતની ખેતીની જમીન (૧) બીપીન
બાબુભાઈ ઉર્ફે રણછોડલાલ પંચાલ તથા
(૨) કમલ બીપીનભાઈ પંચાલ એ
તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી
કબજા ભોગવટાની તથા તમામ બોજા
રહિત હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે અને
જમીન બિનખેતીની કરી આપવાની
શરતે અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે. તો સદરહુ
જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તે
તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહિત લેખિતમાં
જાણ નીચેના સરનામે કરવી જો તેમ
કરવામાં નહી આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૫૨૬
તારીખ : ૦૪-૦૪-૨૦૨૫
શરદ એન. દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ
કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦
ફોન નંબર : ૦૭૯-૨૬૪૬૯૮૦૦