NOTICE CONTENT
PUBLIC NOTICE
G. Surat, Taluka Majura, Moje Village: Sultanabad,
Re. S. No. 158/1-1
Surat District, Majura Sub-District, Moje Village: Sultanabad, Survey No. 158/1-1, of which 856 sq. m. of old agricultural land, which the Surat Municipal Corporation has included in the Surat City, applying TP Scheme No. 80, and given final plot numbers 100/A and 100/B. This land, including the bungalow on it, belongs to the owners: (1) The legal heir of late Ismail Gulamanbi Mansuri, (2) Roshan Bibi Gulamanbi Rasul's daughter, (3) Roshan Bibi, wife of Saleh Bhai, (4) Rehana Ben Yakub Bhai, (5) Riyaz Bhai Chakub Bhai, (6) Saifubhai Yakub Bhai, (7) Jambrunisa, widow of Abdersul Gulamanbi Mansuri aka Nalbandh, (8) Firoze Abdersul aka Miya Mohmad Mansuri aka Nalbandh, (9) Afroze Abdersul aka Miya Mohmad Mansuri aka Nalbandh, (10) Husenabano Gorumiya Mansuri, (11) Gulamanbi Gorumiya Mansuri, (12) Samimbanu Gorumiya Mansuri, residing at Moje Village: Sultanabad, Taluka Majura, District Surat, has been decided to be sold by our client. If any person, individual or joint, bank, government, semi-government institution or any other person has any kind of right, interest, share, possession, enjoyment or any kind of burden on the said land, then it should be informed in writing with proof before the day of publication of this notice. If nothing is known, all such rights and claims will be considered abandoned and our client will get the sale deed registered. No further objection will be entertained in this regard. The general public is requested to take note of this.
Dated 25-03-2025
Through Us
No. 30, Mehak Bungalow, Dineshchandra N. Upadhyay
Near V.T. Choksi Law College, Pranav D. Upadhyay
Parle Point, Surat. Advocates
ગુજરાતી નોટિસ
XN
જાહેર નોટીસ
જી.સુરત, તા.મજુરા, મોજે ગામઃસુલતાનાબાદ,
રે.સ.નં.૧૫૮/પૈકી ૧-૧
સુરત ડીસ્ટ્રીકટ, મજુરા સબ-ડીસ્ટ્રીકટ, મોજે ગામઃ સુલતાનાબાદના સર્વે.નં.
નં.૧૫૮/પૈકી ૧-૧, પૈકી ક્ષે.૮૫૬ ચો.મી. વાળી જૂની શરતની ખેતીની જમીન
જેનો સુરત મહાનગર પાલિકાએ મજકુર ગામનો સુરત સીટીમાં સમાવેશ કરી
ટી.પી. સ્કીમ નં. ૮૦ લાગુ પાડી તેનો ફાયનલ પ્લોટ નંબર ૧૦૦/એ યા અને
૧૦૦/બી આપવામાં આવ્યો છે. તે જમીન પૈકીની આ જમીન તેમા આવેલા બંગલા
સહીત તેના માલીકો (૧) મરહુંમ ઈસ્માઈલ ગુલામનબી મનસુરીના કાયદેસરના
વારસો, (ર) રોશનબીબી ગુલામનબી રસુલની પુત્રી, (૩) રોશનબીબી તે
સાલેહભાઈની ધણીયાણી, (૪) રેહાનાબેન યાકુબભાઈ, (પ૫) રીયાઝભાઈ
ચાકુબભાઈ, (૬) સૈફુભાઈ યાકુબભાઈ, (6) જંબ્રુનિસા તે અદેરસુલ
ગુલામનબી મનસુરી ઉર્ફે નાલબંધની વિધવા, (૮) ફીરોઝ અબ્દેરસુલ ઉર્ફે
મીયા મોહમદ મનસુરી ઉર્ફે નાલબંધ, (૯) અફરોઝ અબ્દેરસુલ ઉર્ફે મીયા
મોહમદ મનસુરી ઉર્ફે નાલબંધ, (૧૦) હુસેનાબાનું ગોરૂમીયા મન્સુરી, (૧૧)
ગુલામનબી ગોરૂમીયા મન્સુરી, (૧ર) સમીમબાનુ ગોરુમીયા મન્સુરી,
રહેવાસી: મોજે ગામઃ સુલતાનાબાદ, તા.મજુરા, જી.સુરતના ઓ કનેથી અમારા
અસીલએ વેચાણ રાખવાનું નકકી કરેલ છે. સદરહુ જમીન ઉપર જો કોઈ
ઈસમનો, વ્યકિતગત કે સંયુકત, બેંકનો, સરકારી, અધ-સરકારી સંસ્થાનો કે
અન્ય કોઈ હરકોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હિસ્સો, કબજો,
ભોગવટો કે કોઈપણ પ્રકારનો બોજો હોઈ તો આ નોટીસ પ્રસિધ્ધ થયેલ દિન-પ માં
લેખિત પુરાવા સહીત રૂબરૂમાં જણાવવું. જો તેવું માલૂમ ન પડશે તો તેવા તમામ
હકક દાવા છોડી દીધેલ છે એમ ગણી અમારા અસીલ રજી. વેચાણ દસ્તાવેજ
કરાવી લેશે. જે અંગે પાછળથી કોઈની કોઈપણ પ્રકારની તર-તકરાર ચાલશે
નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તા. ૨૫-૦૩-૨૦૨૫ અમારી મારફત
ઠે. ૩૦, મહેક બંગલો, દિનેશચંદ્ર એન. ઉપાધ્યાય
વી.ટી. ચોકસી લો-કોલેજની પાસે, પ્રણવ ડી. ઉપાધ્યાય
પાર્લે પોઈન્ટ, સુરત. એડવોકેટ્સ