Public Notice for 80

Sultanabad, Surat

DISTRICT Surat
TALUKA Majura
VILLAGE Sultanabad
CITY surat
FINAL PLOT# 100/A and 100/B
SURVEY# 158/1-1
NOTICE CONTENT
Public Notice G. Surat, Taluka: Majura, Village: Sultanabad, Survey Number: 158/1-1 Surat District, Majura Sub-District, Village: Sultanabad, Survey No. 158/1-1, 856 sq. m. of old agricultural land on which Surat Municipal Corporation has included the said village in Surat city and implemented TP Scheme No. 80 and allotted final plot number 100/A and 100/B. This land, including the bungalow located on it, is owned by (1) Mahum Ismail Gulamanbi Mansuri's legal heirs, (2) Roshanbibi Gulamanbi Rasul's daughter, (3) Roshanbibi, wife of Saleh Bhai, (4) Rehanaben Yakub Bhai, (5) Riyaz Bhai Chakubhai, (6) Saikubhai Chakubhai, (7) Jambunisa, widow of Aderesul Gulamanbi Mansuri alias Nalbandh, (8) Feroz Abderesul alias Miya Mohd. Mansuri alias Nalbandh, (9) Afroze Abderesul alias Miya Mohd. Mansuri alias Nalbandh, (10) Husenabano Gorumia Mansuri, (11) Gulamanbi Gorumia Mansuri, (12) Samimabanu Gorumia Mansuri, residing at Village: Sultanabad, Taluka: Majura, District: Surat, has been decided to be sold by our client. If any person, individual or joint, bank, government, semi-government institution, or any other person has any kind of claim, interest, share, possession, enjoyment or any kind of burden on the said land, then they should inform us in writing along with proof in person within the day of publication of this notice. If such information is not received, it will be considered that all such rights and claims have been abandoned and our client will proceed with the registration of the sale deed. No objection of any kind will be entertained later on, which is to be noted by the general public. Dated: 25-03-2025, through us Office: 30, Mahek Bungalow, Dineshchandra N. Upadhyay, V.T. Choksi Law College, Pranav D. Upadhyay, Parle Point, Surat. Advocates
ગુજરાતી નોટિસ
NX જાહેર નોટીસ જી.સુરત, તા.મજુરા, મોજે ગામઃસુલતાનાબાદ, રે.સ.નં.૧૫૮/પૈકી ૧-૧ સુરત ડીસ્ટ્રીકટ, મજુરા સબ-ડીસ્ટ્રીકટ, મોજે ગામઃ સુલતાનાબાદના સર્વે.નં. નં.૧૫૮/પૈકી ૧-૧, પૈકી ક્ષે.૮૫૬ ચો.મી. વાળી જૂની શરતની ખેતીની જમીન જેનો સુરત મહાનગર પાલિકાએ મજકુર ગામનો સુરત સીટીમાં સમાવેશ કરી ટી.પી. સ્કીમ નં. ૮૦ લાગુ પાડી તેનો ફાયનલ પ્લોટ નંબર ૧૦૦/એ યા અને ૧૦૦/બી આપવામાં આવ્યો છે. તે જમીન પૈકીની આ જમીન તેમા આવેલા બંગલા સહીત તેના માલીકો (૧) મહુંમ ઈસ્માઈલ ગુલામનબી મનસુરીના કાયદેસરના વારસો, (ર) રોશનબીબી ગુલામનબી રસુલની પુત્રી, (૩) રોશનબીબી તે સાલેહભાઈની ધણીયાણી, (૪) રેહાનાબેન યાકુબભાઈ, (૫) રીયાઝભાઈ ચાકુબભાઈ, (૬) સૈકુભાઈ ચાકુબભાઈ, (6) જંભુનિસા તે અદેરસુલ ગુલામનબી મનસુરી ઉર્ફે નાલબંધની વિધવા, (૮) ફીરોઝ અબ્દેરસુલ ઉફે મીયા મોહમદ મનસુરી ઉર્ફે નાલબંધ, (૯) અફરોઝ અબ્દેરસુલ ઉર્ફે મીયા મોહમદ મનસુરી ઉર્ફે નાલબંધ, (૧૦) હુસેનાબાનું ગોરૂમીચા મન્સુરી, (૧૧) ગુલામનબી ગોરૂમીયા મન્સુરી, (૧ર) સમીમબાનુ ગોરુમીયા મન્સુરી, રહેવાસી: મોજે ગામઃ સુલતાનાબાદ, તા.મજુર|, જી.સુરતના ઓ કનેથી અમારા અસીલએ વેચાણ રાખવાનું નકકી કરેલ છે. સદરહુ જમીન ઉપર જો કોઈ ઈસમનો, વ્યકિતગત કે સંયુકત, બેંકનો, સરકારી, અધ-સરકારી સંસ્થાનો કે અન્ય કોઈ હરકોઈનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હિસ્સો, કબજો, ભોગવટો કે કોઈપણ પ્રકારનો બોજો હોઈ તો આ નોટીસ પ્રસિધ્ધ થયેલ દિન-પ માં લેખિત પુરાવા સહીત રૂબરૂમાં જણાવવું. જો તેવું માલૂમ ન પડશે તો તેવા તમામ હકક દાવા છોડી દીધેલ છે એમ ગણી અમારા અસીલ રજી. વેચાણ દસ્તાવેજ કરાવી લૈશે. જે અંગે પાછળથી કોઈની કોઈપણ પ્રકારની તર-તકરાર ચાલશે નહી, જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૫-૦૩-૨૦૨૫ અમારી મારફત ઠે. ૩૦, મહેક બંગલો, દિનેશચંદ્ર એન. ઉપાધ્યાય વી.ટી. ચોકસી લો-કોલેજની પાસે, પ્રણવ ડી. ઉપાધ્યાય પાર્લે પોઈન્ટ, સુરત. એડવોકેટ્સ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap