DISTRICT Surat
TALUKA Majura
VILLAGE Sultanabad
CITY surat
SURVEY# 158/1
NOTICE CONTENT
Public Notice Reply and Counter Notice: G. Surat, dated Majura, village Sultanabad, Block/RS No. 158/1. Surat District, Majura Sub-District, City Surat, village Sultanabad, RS No. 158/1-1, area 1058 sq.m. of land, out of which 856 sq.m. of old agricultural land, we had published a notice regarding sale on behalf of our client on 25/03/2025 in all daily newspapers of Surat city. In response to the said notice, advocate Altaf Hussain N, Mirza, on behalf of his client Altaf Kamalshah Nurshah, etc., gave a public reply to the notice in Gujarat Mitra daily on 30/03/2025. In response to this, we are giving a counter reply and notice. We would like to state that all revenue records of the said land show that your client does not have any share, right, claim, possession, or ownership in the said land. However, if your client has any right in the said land, then they must provide written evidence of all the above-mentioned ownership rights within 7 days. If your client fails to submit the above-mentioned evidence, then our clients, the original sellers, will take strict action against your clients under the Indian Penal Code for conspiracy to grab land. We will make this clear to your clients. Our clients, the original owners of the land, will also support us in this. If you fail to provide evidence of your client's ownership, then it is understood that your client does not have any right in the said land. Knowing this, our clients will obtain the registered sale deed of the said land from the actual independent owners. The public should take note of this. Dated 04/04/2025 Dineshchandra N. Upadhyay Signature: Pranav D. Upadhyay Roshanbebi Gulamanbebi Rasul Daughter of Salehbhai, owner of the land Advocates of the buyers of the land and other original owners of the land Office: 30, Mahek Bungalow, V.T., Parle Point, Surat.
ગુજરાતી નોટિસ
: જાહેર ચેતવણી નો વળતો જવાબ તથા વળતી જાહેર ચેતવણી : જી.સુરત, તા. મજુરા, મોજે ગામ: સુલતાનાબાદ, બ્લોક/રે.સ.નં.૧૫૮/પૈકી ૧. સુરત ડિસ્ટ્રીકટ, મજુરા સબ-ડિસ્ટ્રીકટ, શહેર સુરતના મોજે ગામ સુલતાનાબાદના રે.સ.નં. ૧૫૮/પૈકી ૧-૧, ક્ષે. ૧૦૫૮ ચો.મી. વાળી જમીન પૈકી ૮૫૬ ચો.મી.વાળી ખેતીની જુનીશરતની જમીન બાબતે અમોએ અમારા અસીલ વતી તારીખ: ૨૫/૦૩/૨૦૨૫ ના રોજના સુરત શહેરના તમામ દૈનિક પેપરોમાં વેચાણ બાબતની જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરાવેલ મજકુર નોટીસ ના જવાબ રૂપે વકીલશ્રી અલ્તાફહુસેન એન, મીરઝાનાઓએના અસીલ અલ્તાફ કમાલશાહ નુરશાહ વિગેરેનાઓ તરફે તા।:૩0/03/૨૦૨૫ ના રોજ ગુજરાત મિત્ર દૈનિકમાં જાહેર ચેતવણીનો જાહેર જવાબ આપવામાં આવેલ એના અનુસંધાને વળતો જાહેર જવાબ તથા ચેતવણી આપી જણાવવાનું કે સદરહુ જમીનમાં તમામ રેવન્યુ રેકર્ડ જોતા તમારા અસીલોના કોઈપણ પ્રકારનો ભાગલાગ, હક્ક હિસ્સો, દર-દાવો કે કબ્જો ભોગવટો કોઈપણ જાતનો માલીકી હક્ક યાલી આવતો નથી તેમ છતાં સદરહુ જમીનમાં તમારા અસીલોના કોઈપણ હક્ક ચાલી આવતા હોય તો તેવા કહેવાતા હક્કો તો તેના સમર્થનમાં ઉપરોકત જણાવેલ તમામ માલિકી હક્કના પુરાવાઓ જે હોય તે લેખિતમાં દિન-૭ માં અમોને રૂબરૂમાં પુરા પાડવા. જો ઉપરોકત જણાવેલ પુરાવાઓ રજુ કરવામાં તમારા અસીલ નિષ્ફળ જશે તો તમારા અસીલો સામે મુળ ખરેખર) અમોને મજકુર વેચનારા જમીન માલીકો ભારતીય ફોજદારી ધારા અનુસારના જમીન પચાવી પાડવાનું કાવતરું રચવા બાબતના ગંભીર પગલાં લેશે જેની સ્પષ્ટ સમજ આપના અસીલોને આપશોજી. અને અમારા અસીલ પણ મુળ ખરેખરા જમીન માલીકો ને તેમાં સાથ આપશે. જો, આપના અસીલના માલીકીના પુરાવાઓ આપવામાં નિષ્ફળ જશો તો સદરહુ જમીનમાં તમારા અસીલના કોઈપણ પ્રકારના કહેવાતા હક્કો ચાલી આવેલ નથી, તેવું જાણી સમજી અમારા અસીલ મજકુર જમીનનો રજી. વેચાણ દસ્તાવેજ ખરેખરા સ્વતંત્ર મલીકી હક્ક ધરાવતા જમીન માલિકો પાસેથીકરાવી લેશે,જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા.૦૪/૦૪/૨૦૨૫ દિનેશચંદ્ર એન. ઉપાધ્યાય સહી: પ્રણવ ડી. ઉપાઘ્યાય રોશનબીબી ગુલામનબી રસુલની ધવલ ડી. ઉપાઘ્યાય પુત્રી તે સાલેહભાઇની ધણીયાણી તે પોતે | તે ર જમીન ખરીદનારના એડવોકેટસ તથા અન્ય ખરેખરા જમીન માલીકો વતી ઓફીસ: ૩૦, મહેક બંગલો, વી.ટી, આ વળતો જવાબ તથા વળતી નૉટીસ ચોકસી લો-કોલેજની બાજુની ગલીમાં, બાબતે સંમતી આપનાર પાર્લે પોઈન્ટ, સુરત.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap