Public Notice for 80 (Sultannabad-Bhimpore)

Sultanabad, Surat

DISTRICT Surat
TALUKA Majra
VILLAGE Sultanabad
CITY surat
FINAL PLOT# 170/B
SURVEY# 158/2-2
NOTICE CONTENT
Public Notice Regarding Sale District-Surat, Taluka-Majra, Village-Sultannabad Block/Survey Number-158/2-2, as per old terms registered Land whose area as per 7/12 is 0-13-15 hectares, 1315 square meters or approximately 1573 square yards. The shape of the land is Rs.1.87 paisa and the account number is 4945. The TP scheme number is 80 (Sultannabad-Bhimpore), OP number is 170, final plot number 170/B and the area as per TP scheme is 770.00 square meters. This land is owned, possessed and enjoyed by Ramesh Bhai Jerambhai Panchani, resident of E-1, Swaminarayan Nagar-2, Kalakunj, Varachha Road, Surat. Ramesh Bhai Jerambhai Panchani has decided to sell this land to our client. If any person other than Ramesh Bhai Jerambhai Panchani has any claim, right, interest, share or claim over the said land, then they should inform us in writing within 7 days from the date of publication of this public notice along with written evidence. After the expiry of the above period, if there is no claim, right, interest, share or claim by anyone else on the said land, or if there is any claim, right, interest, share or claim, it is deemed to have been waived, then my client will immediately get the registered sale deed executed. After that, no one will have any dispute, everyone should take note of this. Jatin J. Gandhi Advocate of the Purchaser Address-401, Saigon, Above Starbucks, Left Lane from Jani Farsan, Citylight Road, Surat-395000.
ગુજરાતી નોટિસ
વેચાણ અંગેની જાહેર નોટીસ જીલ્લો-સરત, તાલકો-મજરા, મોજે ગામ-સલતાનાબાદના બ્લોક/સર્વે નંબર-૧૫૮/પૈકી ૨-૨ થી નોંધાયેલી જુની શરતની જમીન જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ હેકટર આરે ૦-૧૩-૧૫ ચોરસ મીટરયાને ૧૩૧૫ ચોરસ મીટર યાને આશરે ૧૫૭૩ ચોરસ વાર છે અને જેનો આકાર રૂ.૧.૮૭ પૈસા છે અને જેનો ખાતા નંબર-૪૯૪૫ ચાલી આવેલ છે, જેનો ટી.પી. સ્કીમ નંબર-૮૦ (સુલતાનાબાદ-ભીમપોર) ઓ.પી. નંબર-૧૭૦, ફાયનલ પ્લોટ નંબર-૧૭૦/બી અને જેનું ટી.પી. સ્કીમ મુજબનું ક્ષેત્રફળ ૭૭૦,૦૦ ચોરસ મીટર છે તે જમીન રમેશભાઈ જેરામભાઈ પાંચાણી, રહેવાસી-ઈ-૧, સ્વામિનારાયણ નગર-૨, કલાકુંજ, વરાછા રોડ, સુરતની માલિકી, કબજા, ભોગવટા હોવાનું જણાવી, મજકુર રમેશભાઈ જેરામભાઈ પાંચાણીએ હમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સદરહું જમીન ઉપર મજકુર રમેશભાઈ જેરામભાઈ પાંચાણી સિવાય અન્ચ કોઈ વ્યક્તિનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દર-દાવો હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ ની મદતમાં લેખિત પરાવા સહિત હમોને લેખિતમાં જાણ કરવી. મદત વીત્યે સદરહું જમીન ઉપર અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દર-દાવો નથી તેમજ જો કોઈ લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દર-દાવો હોય તો તે જતો કરેલ છે તેવું શધ્ધબધ્ધિપર્વક માની ત્યારબાદ તરંત મારા અસીલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેશે. ત્યારબાદ કોઈની કશા પ્રકારની તકરારને અવકાશ રહેશે નહીં તેની આથી સર્વેએ નૉધ લેવી. જતિન જે. ગાંધી તે ખરીદનારના એડવોકેટ, ઠેકાણું-૪૦૧, સાઈગોન, સ્ટારબકસના માળ ઉપર, જાની ફરસાણથી ડાબી બાજુની ગલીમાં, સીટીલાઈટ રોડ, સુરત-૩૯૫૦૦૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap