NOTICE CONTENT
Jat District, Ahmedabad, Sub-district Ahmedabad-3 (Memnagar), Taluka Ghatlodiya, Moje Memnagar, on land of TP Scheme No. 1, Final Plot No. 53, there are shops and flats in Shivali Complex Co-operative Housing Society Ltd. (which is also known as Maruti Complex). Out of them, R.D.-3, Ro-house No. 118, with 118 sq. ft. (Land) and 250 sq. ft. (Construction) property belonging to (1) Ashish Kantilal Shah and (2) Jasmine Ashish Shah, both residing at R.D.-3, Maruti Complex, Subhash Chowk, Memnagar, Ahmedabad, which our client has decided to purchase. Title clearance certificate of the said property has been requested. No person, bank or institution shall have any right, claim, ownership, right, interest, easement interest, relationship, objection, dispute, etc. on the said property. If so, they should inform us in writing with documentary evidence at the address below within the day from the publication of this notice. Failure to do so will mean that no one has any right, share, claim, ownership, etc. on the said property, and if so, they have voluntarily and voluntarily given up their rights. Therefore, it is understood that the titles of the said property are clear and marketable and a title clearance certificate will be given in respect of the same and no objection or dispute will be raised thereafter. The public is requested to take note of this. Ahmedabad. Dated 28-03-2025 Through me, Karanal V. Shah, Advocate, P/S/C/1, Vijay Apartment, Rajnagar Society, N.I.D. Near Museum Road, Paldi, Ahmedabad-380007. Phone No. 8000292499.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ-
સ્ટ્રીકટ અમદાવાદ-૩(મેમનગર),
તાલુકે ઘાટલોડીયા, મોજે મેમનગરની
સીમના ટી.પી.સ્કીમ નં.૧, ફાયનલ
પ્લોટ નં.પ૩ પૈકીની જમીન ઉપર
આવેલ શિવાલી કોમ્પલેક્ષ
કો.ઓ.હા.સોસાયટી લી.(જે બીજી
રીતે મારૂતી કોમ્પલેક્ષ તરીકે
ઓળખાય છે)માં દુકાનો તથા ફલેટ
આવેલા છે તૈ પૈકી રો-હાઉસ
નં.આર.ડી.-૩, કોગફળ ૧૧૮
સ.ચો.વાર(જુમીન) તથા ૨૫૦
સ.ચો.વાર (બાંધકામ) વાળી મીલક્ત
(૧)આશીષ કાંતીલાલ શાહ તથા
(૨)જસ્મીના આશીપ શાહ બંને
રહે.આર.ડી-૩. મારૂતી કોમ્પલેક્ષ,
સુભાષ ચોક, મેમનગર,
અમદાવાદનાંઓની આવેલી જે
અમારા અસીલે વેચાણ લેવાનું નકકી
કરૈલ છે અને સદરહુ મીલકતના
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. સદરહુ મીલકત
પરત્વે હરકોઇ શખ્સ, બેન્ક કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો દર-દાવો,
અલાખો, લાગભાગ, હકક, હિસ્સો,
ઇઝમેન્ટ હિત, સબંધ, વાધો, તકરાર
પોષાતા હોય તો તેની આ નોટીસ
પ્રસિધ થયેથી દિન, માં દસ્તાવેજી
પૂરાવાઓની ખરી નકલ સહિત નીચે
જણાવેલ સરનામે લેખીતમાં જાણ
કરવી અને તેમ કરવામાં કસુર થશે તૌ
સદર મીલકત પરત્વે કોઇનો કોઇપણ
પ્રકારનો હકક,હિસ્સો, કે દાવો,
લાગભાગ વિગેરે આવેલ નથી અને
આવેલ હૌય તો તે તમામ પોતાની
રાજીખુશીથી અને સ્વેચ્છાએ જતા યાને.
વેવ કર્યા છે તૈમ સમજી સદર
મીલકતના ટાઇટલ્સ ચોખ્ખા અને
મારકેટેબલ હોવા સંબંધી ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે અને ત્યારબાદ કોઈનો કોઇપણ
પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી
તેની જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ.
તા.૨૮-૦૩-૨૦૨૫
મારી મારફતે
કરણાલ વી.શાહ, એડવોકેટ
પ/સી/૧, વિજય એપાર્ટમેન્ટ,
રાજનગર સોસાયટી,
એન.આઇ.ડી.પાસે, મ્યુઝીયમ રોડ,
પાલડી, અમદાવાદ.૩૮૦૦૦૭.
ફોન.નં.૮૦૦૦૨૯૨૪૯૯