DISTRICT Surendranagar
TALUKA Lakhtar
VILLAGE Talsana
CITY ahmedabad
SURVEY# 1482
NOTICE CONTENT
This is to inform the general public that the land in the survey number 1482, sub-block number 13/3, out of 1, total area 1-89-19 hectares, old condition, unirrigated agricultural land, out of the undivided share, 14872 sq.mt. unirrigated agricultural land, belonging to Jerambhai Bhagwanbhai Shiyal, located in the village Talsana, Lakhtar taluka, Surendranagar district, is decided to be sold by our client. The owner of the said land has informed us that the said land is free from encumbrances. A title clearance certificate for the said land has been requested from us. Therefore, if any person has any claim, right, interest, share or encumbrance of any kind on the said land, they should inform us in writing with proof within 7 days of the publication of this notice at the below address. If no information is received within this time frame, it will be assumed that no person has any claim, right, interest, share or encumbrance of any kind on the said land, and we will issue a title clearance certificate accordingly. No further disputes will be entertained thereafter. Dated: 31-03-2025, Dharmendsinh B. Gohil (Advocate), Office - 12, 15, Madhav Complex, Sanand, Ahmedabad, Mob: 9898345
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કેડીસ્ટ્રીકટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીકટ! લખતર લખતર તાલુકાના મોજે તલસાણા ગામની સીમમા આવેલ રે.ખાતાનં.૧૪૮૨ નારે.સર્વબ્લોક નં.૧૩/૩ પૈકી ૧ કુલ ક્ષેગફળ| હે.આરે.ચો.મી ૧-૮૯-૧૯, આકાર! રૂ.ન.પૈ.૭.૪૧ વાળી જુની શરતની ખેતીની બીન પિયત વાળી જમીન પૈકી વણવહેંચાયેલ હિસ્સાની ૧૪૮૭૨ ચો.મી.વાળી બિનપિયતની ખેતીની જમીન જેરામભાઈ ભગવાનભાઈ શીયાળની માલીકી કબજા ભોગવટાની આવેલ છે જે જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરવામા આવતા સદર જમીનના માલીકે સદર જુમીન બોજા રહીત હોવાનું જણાવી! અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીન ઉપર જૌ કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો! કેબોજો હોય તો તે તેઓએ આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીતની લેખીતમાં જાણ નીચેના સરનામે કરવી| તેમજ જો તૈમ કરવામાં ન આવે તો સદરહુ જમીન ઉ' વ્યક્તિ કે શખ્શનો કોઈપણ પ્રકારનો લાગભાગ હકક, હિત, હિસ્સો, દાવો! કે બોજો નથી અને હોય તો તે જતો યાને વેવ કરેલ છે તેમ માની અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તેમજ ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચલાવવામાં આવશે નહી. તા.૩૧-૦૩-૨૦૨૫ ધર્મેન્દ્રસિંહ બી.ગોહિલ (એડવોકેટ) ઓફીસ - ૧૨,૧૫, માધવ કોમ્પલેક્ષ, સાણંદ, અમદાવાદ મો.૯૮૯૮૩૪૫ઃ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap