NOTICE CONTENT
Moje Tarbh Village, Visnagar Taluka, Mehsana District.
This land, situated within the village boundaries, falls under Khata No. 2472, Block/Survey No. 358 (Old Survey No. 281), encompassing an area of 0-88-09 hectares. This old agricultural land, valued at Rs. 3.68, is the independent property of Jayaben Pareshkumar Patel, held by her in full ownership, possession, and enjoyment, free of all encumbrances.
It has been decided to sell this land to our client. Therefore, we, the advocates, have applied for a title clearance certificate for this land.
If anyone has any encumbrances, liabilities, liens, maintenance obligations, or any other claims, rights, interests, shares, or rights arising from partition on this land, they are requested to inform us in writing with documentary evidence within 15 days at the below address. Failure to do so will be considered a waiver of any claims, and no objections will be considered after the deadline.
Based on the assumption that all rights related to this land have been waived or relinquished, the necessary procedures for issuing the title clearance certificate will be initiated. Kindly take note of this.
Dated: 02/04/2025
Gandhi Nagar
Dashrath S. Patel, Advocate
Res: Plot No. 494, Gaytrinagar Society, Sector-27, Gandhi Nagar
Mobile: 9998
ગુજરાતી નોટિસ
મોજે તરભ તા.વિસનગર,
જી.મહેસાણા ગામની સીમમાં આવેલ
ખાતા નંબર-૨૪૭૨ બ્લોક/સર્વે
નંબર-૩૫૮ (જુ.સ.નં.૨૮૧) ની
કુલ હે.આરે.ચો.મી.૦-૮૮-૦૯
આકાર રૂ.૩.૬૮ પૈસા વાળી જૂની
શસ્તની ખૈતીની જમીન પટેલ
જયાબેન પરેશકુમાર નાઓની સ્વતંત્ર
માલીકી, કબજા, ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી સંપૂ
પણે મુક્ત હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી
કરેલ હોઈ સદરહું જમીનોનું ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમો
એડવોકેટ પાસે કરેલ છે.
જેથી સદરહું જમીનો પર કોઇનો!
બોજો, અલાખો, લીયન, ભરણ
પોષણ, કે કોઇપણ જાતનો
લાગભાગ, હકક, હિત્ત, હિસ્સો કે
ગણોત હક્ક પોષાતો હોય તો દિત-
૧૫(પંદર)માં અમોને નીચેના
સરનામે રજી.પો. એ.ડી.થી
દસ્તાવેજી પુરાવા સહીત જાણ કરવી
અન્યથા મુદત વીત્યે થી કોઈની પણ
તકરાર ધ્યાને લેવામાં આવશે નહિ
અને સદરહું જમીન પરત્વે ના પોષાતા
તમામ હક્કો વેઈવ યાને જતા કરેલા
છે.તેમ માનીને સદરહું જમીનના
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવા
સંબધી કાર્યવાહી કરવામાં
આવશે.જેની નોંધ લેવી.
તા.૦૨/૦૪/૨૦૨૫
ગાંધીનગર
દશરથ એસ.પટેલ, એડવોકેટ
રહે.પ્લોટનં.૪૯૪,
ગાયત્રીનગર સોસાયટી,
સેક્ટર-૨૭, ગાંધીનગર
મો૯૯૯૮