Public Notice
Gandhinagar District Sub-District Tarapur has final plot number 224 in TP scheme number r29 including land from the original block number 72/003, area 2327 sq. cm., which is converted into non-agricultural land. This non-agricultural land has been allocated plot number NA72/003/P2, area 1396 sq. cm., in the City Survey Ward - Tarapur (Non-Agriculture). The ownership, possession, exploitation, and legal disputes related to this land have been cleared by us, and a certificate regarding the title clearance will be issued after the deadline, 31-05-2024, post which no objections or disputes shall be considered.
Advocates Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, and Balchandbhai K. Patel Associates at DA/202, Second Floor, S.G. Biztech Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - તારાપુર
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર
તાલુકાના મોજે - તારાપુર ગામની
સીમનાં મુળ બ્લોક નં. ૭૨/૦૦૩ ની
ફુલચો.મી.૨૩૨૭ ની જમીન કે જેનો
ટી.પી.સ્કીમનં.ર૯માં સમાવેશ કરીને
ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૨૨૪ની
ચો.મી. ૧૩૯૬ ની બિનખેતીની જમીન
કે જેને બિનખેતીમાં તબદીલ કરવામાં
આવતા ફાઇનલ પ્લોટની જમીનનું ૭/
૧૨ નું પાનીયું બ્લોક નં.૦૨/૦૦૩/
પૈકીવ૧ તરીકે બનેલ છે જ્યારે
ટી.પી.સ્કીમ અન્વયે કપાતતું પાનીયું
બ્લોક નં.૭૨/૦૦૩ની ચો.મી.૯૩૧
તરીકે બનેલ છે તેવી બિનખેતીની
જમીનને સીટી સર્વે વોર્ડ - તારાપુર
(બીનખેતી) માં સમાવેશ કરીને ફાળવેલ
સીટી સર્વે ન.NA72/00૩/P૨ ની
ચો.મી.૧૩૯૬ ની બિનખેતીની જમીન
પ્રજાપતિ મુકેશભાઈ ગોવિંદભાઈ
પાસેથી (૧) ઘનશ્યામ કાળાભાઈ પટેલ,
(ર) નિમેષકુમાર મનુભાઈ પટેલ, (૩)
શ્રેયસ ભગુભાઈ પટેલ, (૪) રાજેશભાઈ
પ્રવિણભાઈ મિસ્ત્રી, (૫) જીતેન્દ્રકુમાર
વિઠલભાઈ પટેલ તથા (૬)
વિનોદકુમાર મોતીલાલ પટેલએ
તા.૦૪-૦૫-૨૦૨૪ ના રોજ અનુક્રમ
નં.૬૮૬૫ થી નોંધાયેલ વેચાણ
દસ્તાવેજથી વેચાણ રાખેલ અને તેની
રૂઈએ તેઓની માલિકી, કબજા,
ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા
હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૩૧-૦૫-૨૦૨૪
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap