DISTRICT Surat
TALUKA Mahuva
VILLAGE Tarsadi
CITY surat
FINAL PLOT# 323/બ
NOTICE CONTENT
Public Notice Regarding Sale of Land in Tarsadi, Mahuva, Surat
ગુજરાતી નોટિસ
મોજે : તરસાડી, તા. મહુવા, જી. સરતની નીચે પરિશિષ્ટમાં જણાવેલ જમીનોના વેચાણ એંગેની જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ સુરત, સાબ- ડીસ્ટ્રીકટ મહુવાના મોજે ગામ તરસાડીની નીચે પરિશિષ્ટમાં જણાવેલ ખેતીની જમીનો નીચે પરિશિષ્ટમાં જણાવેલ તેના માલીકની સ્વતંત્ર માલીકી કબજા, ભોગવટા હેઠળની તથા ટાઈટલ ચોખ્ખા આને માકેટેબલ હોવાનું જણાવેલ છે અને તે મુજબ સદરહુ જમીનો તેઓએ હમારા અસીલને કિંમતી અવેજ બદલ વેચાણ આપવાનું નકકી કર્યું છે. તેથી સદરહુ જમીનોમાં કોઈપણ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ પ્રકારે હકક, હિસ્સો, હિતસંબંધ કે અધિકાર હોઈ કે કોઈનો ભરણ પોષણ કે આજીવન રહેવાનો કે ઈઝમેન્ટનો હકક કે ગણોત હકક હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ યયાની તારીખથી દિન-૦(સાત) માં અમોને પૂરાવા સહિત લેખિતમાં જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો આ નોટીસની મૃદત વિત્યે, રાદરહુ જમીનોમાં કોઈપણ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ પ્રકારે લાગભાગ, હકક, હિસ્સો, હિતસંબંધ કે અધિકાર નથી કે કોઈનો ભરણ પોષણ કે આજીવન રહેવાનો કે ઈઝમેન્ટનો હકક કે ગણોત હકક નથી અને હોય તો તે જતો કર્યો છે યાને છોડી દીધો છે, તેમ માની લેવામાં આવશે અને હમારા અસીલ નાણાંકીય વ્યવહાર કરી પાકા દસ્તાવેજો કરાવી લેરો. ત્યારબાદ, ભવિષ્યમાં કોઈની કોઈપણ તકરાર કે હકક દાવો ચાલશે નહી, જેની નોંધ લેવી. ક્ષેગફળ TE માલિકનું નામ હે.આરે.ચો.મી . | મીરાબેન હીરાંદ શાહ તે વિજયકુમાર શાંતિલાલ શાહના પત્ની . | ગીરાળેન હીરારંદ શાહ તે વિજયકુમાર શાંતિલાલ શાહના પત્ની . | ગીરાબેન હીરાચંદ શાહ તે વિજયકુમાર જેરધસનનક શાંતિલાલ શાહના પત્ની . | ગીરાબેન હીરારંદ શાહ તે વિજયકુમાર ક Ha oe શાંતિલાલ શાહના પત્ની |. | ગૌરવ વિજય શાહ 330+333+33૪+33૫ ૩૨૩/બ | ૨-૪૦-૮૫ EE હિતેશ જે. પટેલ અમર બી. જરીવાલા Ls ઘનપાલ BED સામે, (એડવોકેટ & નોટરી) (એડવોકેટ) EEE લે ખરીદનારના એડવોકેટ્સ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap