DISTRICT Surat
TALUKA Mahuva
VILLAGE Tarsadi
CITY surat
SURVEY# 68
NOTICE CONTENT
Public Notice regarding the Sale of Land in Survey No. 68, Block No. 50, Moje, Tarsadi, Taluka Mahuva, District Surat. This notice is to inform all concerned that the land situated at Survey No. 68, Block No. 50, Moje village Tarsadi, Sub-District Mahuva, District Surat, measuring approximately 1-60 acres - 4 sq.m. in the irrigated area and 0-04 acres - 6 sq.m. in the non-irrigated area, totaling 1-65 acres - 30 sq.m., bearing revenue record number 16.12, account number 320, being old agricultural land, is owned by Mr. Pravinbhai Vanmali and is in his possession and enjoyment, clear title and marketable. The owner has decided to sell the said land to our client for valuable consideration. Therefore, if any person or entity has any right, share, interest or claim in the said land or any claim for maintenance, lifetime residence, easement or any other right, then they are requested to inform us in writing along with evidence within seven (7) days from the date of publication of this notice. If no objections are received within the stipulated time, it will be presumed that no person or entity has any right, share, interest or claim in the said property or any claim for maintenance, lifetime residence, easement or any other right, and if they had any such right, they have relinquished or abandoned it. Our client will then proceed to finalize the financial transaction and execute the necessary documents. Thereafter, no objection or claim of any kind shall be entertained in the future. Kindly note this. Advocate & Notary Advocate 0 (Mobile) Advocates of the Buyer.
ગુજરાતી નોટિસ
મોજે : તરસાડી, તા. મહુવા, જી. સુરતના સર્વે નં. ૬૮, બ્લોક નં.૫૦ વાળી જમીનના વેચાણ અંગેની જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ સુરત, સબ- ડીસ્ટ્રીકટ મહુવાના મોજે ગામ તરસાડીના સર્વે નંબર : ૬૮, બ્લોક નંબર : ૫૦ કે જેનુ જરાયત ક્ષેત્રફળ સુમારે હે. ૧-૬૦ આરે - પ૪ ચો.મી. તથા પો.ખ.અ. ક્ષેત્રફળ સુમારે હે. ૦ - ૦૪ આરે - ૬ ચો.મી. મળી કુલ્લે ક્ષેમફળ સુમારે હે. ૧ - ૬૫ આરે - ૩૦ ચો.મી. કે જેનો આકાર રૂ।.૧૬.૧૨, ખાતા નંબર : ૩૨૦ છે તે ખેતીની જુની શરતની જમીન તેના માલીક પ્રવિણભાઈ વનમાળીભાઈનાઓએ પોતાની સ્વતંત્ર માલીકી કબજા, ભોગવટા હેઠળની તથા ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવાનું જણાવી હમારા અસીલને કિંમતી અવેજ નદલવેચાણ આપવાનું નકકી કરયુછે. તેથી સદરહુ જમીનમાં કોઈપણ વ્યક્તિકે સંસ્થાનો કોઈપણ પ્રકારે હકક, હિસ્સો, હિતસંબંધ કે અધિકાર હોઈ કે કોઈનો ભરણ પોષણ કે આજીવન રહેવાનો કે ઈઝમેન્ટનો હકક કે ગણોત હકક હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૦(સાત) માં અમોને પુરાવા સહિત લેખિતમાં જાણ કરવી. 'જો તૈમ કરવામાં કસુર થશે તો આ નોટીસની મુદત વિત્યે, સદરહુ મિલ્કતમાં કોઈપણ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ પ્રકારે લાગભાગ, હકક, હિસ્સો, હિતસંબંધ કે અધિકાર નથી કે કોઈનો ભરણ પોષણ કે આજીવન રહેવાનો કે ઈઝમેન્ટનો હકક કે ગણોત હકક નથી અને હોય તો તે જતો કર્યો છે યાને છોડી દીધો છે. તેમ માની લેવામાં આવશે અને હમારા અસીલ નાણાંકીય વ્યવહાર કરી પાકા દસ્તાવેજો લખાવી લેશે. ત્યારબાદ, ભવિષ્યમાં કોઈની કોઈપણ તકરાર કે હકક દાવો ચાલશે નહી, જેની નોંધ લેવી. ed હિતેશ જે. પટેલ અમર ળી. જરીવાલા Eo 0 (એડવોકેટ & નોટરી) (એડવોકેટ) મો.C૦૨૬૮ C૮૧૮૮ તે ખરીદનારના એડવોકેટ્સ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap