NOTICE CONTENT
Registration district Vadodara, sub-district Vadodara, in the village of Tarsali, within the boundaries of the village, there is agricultural land whose detailed description is as follows.
Account number | Block/Survey number | Area Hec. Are. Sq.m. | Shape Rs. Paise
6513 PCh4 1-49-43 12.06
The above mentioned agricultural land is owned by 1) Rajeshbhai Ramanbhai Patel 2) Lalitbhai Ramanbhai Patel 3) Anilbhai Ratilal Patel 4) Kalpanaben Anilkumar Amin 5) Esha Anilkumar Amin 6) Vishwa Anilkumar Amin 7) Param Anilkumar Amin 8) Nachanaben Rajeshkumar Patel 9) Divya Rajeshkumar Patel 10) Dip Rajeshkumar Patel 11) Poonimaben Lalitbhai Patel 12) Dhuva Lalitbhai Patel 13) Dhvu Lalitbhai Patel who have decided to sell it to our client. Therefore, our client has requested a title clearance certificate from us regarding this property.
Hence, any person, institution, bank etc. having any kind of right, interest, relation, obstacle, burden, loan, charge, lien, banakhat, objection, claim on the above mentioned property shall submit a written proof with their claim to the address given below within 10 days. If no written proof is submitted within 10 days, then the above mentioned property shall be considered as clean and marketable and a title clearance certificate shall be issued. And no one will be able to claim any objection on this property in the future. The public is requested to take note. Note- An objection without written proof will not be considered and will not be kept.
Dated- 37, Bhatuji Nagar, Ukaji's Vadiyu, Waghodia Road, Vadodara. Aksha Rajput
Mob. No.: 90999069473 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ વડોદરા સબ ડિસ્ટ્રીકટ વડોદરા ના મોજે ગામ-તરસાલી ની સીમમાં આવેલ
ખેતીની જમીન જેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
ખાતા નંબર | બ્લોક/સર્વેનંબર | ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. | આકાર રૂ. પૈસા
૬૫૧૩ પછ૪ ૧-૪૯-૪૩ ૧૨.૦૬
ઉપરોકત દર્શાવેલ જુની શરત ની ખેતીની જમીન 1) રાજેશભાઇ રમણભાઇ પટેલ 2) લલિતભાઇ
રમણભાઇ પટેલ 3) અનિલભાઇ રતિલાલ પટેલ 4) કલ્પનાબેન અનિલકુમાર અમીન 5) એશા
અનિલકુમાર અમીન 6) વિશ્વા અનિલકુમાર અમીન 7) પરમ અનિલકુમાર અમીન 8) નચનાબેન
રાજેશકુમાર પટેલ 9) દિવ્યા રાજેશકુમાર પટેલ 10) દિપ રાજેશકુમાર પટેલ 11) પુણીમાબેન
લલીતભાઇ પટેલ 12) ધુવા લલીતભાઇ પટેલ 13) ધુવ લલીતભાઇ પટેલ નાઓતે પોતાની માલિકી
કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે જેથી અમારા
અસીલે સદરહુ મિલકત બાબત અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે.
જેથી ઉપરોકત મિલકતમાં જે કોઈ વ્યકિત, સંસ્થા, બેંક વિગેરેનો કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો હોય
તોદિન-10માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ મોકલી આપશો. જો દિન-10 ની મુદતમાં
કોઈ લેખીત પુરાવા સહ વાંધો નહિ આવે તો ઉપરોકત મિલકતને ચોખ્ખી તેમજ માર્કેટેબલ સમજી
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને તયારબાદ કોઈની તકરાર ચાલશે નહિ તેની
જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને
ગ્રાહ્મ પણ રાખવામાં આવશે નહી.
છે. ૩૭, ભાથુજી નગર, ઉકાજીનું
વાડીયુ, વાઘોડિયા રોડ, વડોદરા. અ ષ કે રાજપુત
મો.નં. : ૯૦૯૯૯૦૬૯૪૭૩ એડવોકેટ