DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Tarsali
CITY vadodara
SURVEY# 1-49-73
NOTICE CONTENT
Registration District: Vadodara, Sub District: Vadodara, situated in the village of Tarsali. The detailed description of the agricultural land is as follows: Account Number | Block/Survey Number | Area Ha. Ares. Sq. Meter | Shape Rs. Paisa KP 13 PCh 4 1-49-73 12.06 The above mentioned old-standing agricultural land is owned by: 1) Rajeshbhai Ramanbhai Patel 2) Lalitbhai Ramanbhai Patel 3) Anilbhai Ratilal Patel 4) Kalpanaben Anilkumar Amin 5) Esha Anilkumar Amin 6) Vishwa Anilkumar Amin 7) Param Anilkumar Amin 8) Naynaben Rajeshkumar Patel 9) Divya Rajeshkumar Patel 10) Dip Rajeshkumar Patel 11) Punmaben Lalitbhai Patel 12) Guwa Lalitbhai Patel 13) Dhuv Lalitbhai Patel and is in their possession and enjoyment. They have decided to sell the property to our client. Our client has requested a Title Clearance Certificate from us for the said property. Therefore, if any person, organization, bank, etc. has any kind of right, interest, relationship, charge, burden, loan, lien, banakhat, objection or claim on the above property, then please send written evidence to the address below within 10 days. If no written objection with evidence is received within 10 days, the above property will be considered clear and marketable and a Title Clearance Certificate will be issued. Thereafter, no dispute will be accepted. Public is requested to take note of this. Note: Objection without written evidence will not be considered and will not be kept on record. K. 37, Bhatuji Nagar, Ukaji's Wadiyu, Waghodia Road, Vadodara. Ky ષા કે Mobile No: 9099906973 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન કિસ્ટ્રીક્ટ વડોદરા સબ ડિસ્ટ્રીક્ટ વડોદરા ના મોજે ગામ-તરસાલી ની સીમમાં આવેલ ખેતીની જમીન જેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે. ખાતા નંબર | બ્લોક/સર્વેનંબર | ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. | આકાર રૂ. પૈસા કપ૧૩ પછ૪ ૧-૪૯-૭૩ ૧૨.૦૬ ઉપરોકત દર્શાવેલ જુની શરત ની ખેતીની જમીન 1) રાજેશભાઇ રમણભાઇ પટેલ 2) લલિતભાઇ રમણભાઇ પટેલ ૩) અનિલભાઇ રતિલાલ પટેલ 4) કલ્પનાબેન અનિલકુમાર અમીન 5) એશા અનિલકુમાર અમીન 6) વિશ્વા અનિલકુમાર અમીન 7) પરમ અનિલકુમાર અમીન 8) નયનાબેન રાજેશકુમાર પટેલ 9) દિવ્યા રાજેશકુમાર પટેલ 10) દિપ રાજેશકુમાર પટેલ 11) પુ્ણમાબેન લલીતભાઇ પટેલ 12) ઘુવા લલીતભાઇ પટેલ 13) ધુવ લલીતભાઇ પટેલ નાઓતે પોતાની માલિકી કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે જેથી અમારા અસીલે સદરહુ મિલકત બાબત અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટફીકેટનીં માંગણી કરેલ છે. જેથી ઉપરોકત મિલકતમાં જે કોઈ વ્યકિત, સંસ્થા, બેંક વિગેરેનો કોઇનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો હોય તોદિન-10માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ મોકલી આપશો. જો દિન-10 ની મુદતમાં કોઈ લેખીત પુરાવા સહ વાંધો નહિ આવે તો ઉપરોકત મિલકતને ચોખ્ખી તેમજ માર્કેટેબલ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને તયારબાદ કોઈની તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને ગ્રાહ્મ પણ રાખવામાં આવશે નહી. કે. ૩૭, ભાથુજી નગર, ઉકાજીનું વાડીયુ, વાઘોડિયા રોડ, વડોદરા. Ky ષા કે મો.નં. : ૯૦૯૯૯૦૬૯૭૩ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap