NOTICE CONTENT
Shri Swaminarayan Co-op Bank Ltd. (Under Liquidation)
H.O. Ashok Chambers, Near Pathargate Police Chowki, Madan Zampa Road, Vadodara - 390 001.
Mobile: 9426375136 Tender id, Num, 164906 on website tender.nprocure.com
Online Jadera Tender - Number - 1 (2024-25)
This bank's property located on Makarpura Road, Tarsali, is being liquidated. In order to complete the liquidation process, the bank's property is being sold through online e-tender cum e-auction as per the decision taken by the State Government's committee through WEG. The details of the property are as follows:
1. Description of the property: D. Vadodara, Sub D. Vadodara, in the village of Tarsali, Revenue Survey Number: 311, 312/1, 312/2 and 313/Pai, located on Makarpura Road in the Narayan Co-op Housing Society, Block No. 4, "Ridhi Enclave", Shop No. 1, 2, 3, 4 with a combined area of 219.29 sq. meters (2360.417 sq. feet).
2. Upset price of the property: Rs. 25,000,000/- (Twenty-Five Million only)
3. E.M.D. amount: Rs. 1,250,000/- (Twelve Lakh Fifty Thousand only)
4. Tender fee amount: Rs. 5,000/- (Non-refundable)
5. Online Submission Date: 15-03-2025 to 15-04-2025
6. Physically submit documents: 15-04-2025
7. Probable date of online opening of tender: 01-05-2025
8. Online Auction Date: 06-05-2025 from 1:00 PM to 2:00 PM
Secretary Member
State Government Committee for Liquidation of Bank Property and Liquidator
Dated: 15-03-2025
ગુજરાતી નોટિસ
શ્રી સ્વામીનારાયણ કો.ઓપ. બેક લી. (ફડચામાં)
હે.ઓ. અશોક ચેમ્બર્સ, પથ્થરગેટ પોલીસ ચોકી પાસે, મદનઝાંપા રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૧.
મો. ૯૪૨૬૩૭૫૧૩૬ Tender id, Num,164906 on website tender.nprocure.com
ઓન લાઈન જાદેર નિવીદા- નંબર- ૧ (૨૦૨૪-૨૫)
સદરહું બેંકની માલિકની તરસાલી, મકરપુરા રોડ ઉપર આવેલી મકાન મિલ્કત, ફડચો
આટોપવાના હેતુસર, સદરહું ફડચા બેંકની મિલ્કતના નિકાલ માટે રચાયેલી રાજ્ય
સરકારશ્રીની સગિતિ દ્રારા WEG થયેલા ઠરાવ મુજબે અમોને સુપ્રત કરેલ સત્તાની રૂએ,
સદર સરનામે સ્થાવર મકાનનું ઓન લાઇન ઇ-ટેન્ડર કમ ઇ- ઓક્શનથી વેચાણ કરવાનું
નક્કી કરવામાંઆવેલ છે આ માટે જાહેર જનતા કે મિલ્કત ખરીદવામાં રસ ધરાવનાર
ઓફરશ્રીઓ (બિડરો) પાસેથી ઓન લોઇન ઇ- ટેન્ડર મંગાવવામાં આવે છે, આ માટેના
ટેન્ડર http://tender.nprocure.co૦m વેબ સાઇટ પરથી મળશે અને આજ વેબ
સાઇટ ઉપર ઓન લાઇન ટેન્ડર ભરવાના રહેશે, ટેન્ડર અંગેના તમામ નિયમો અને શરતો
તેમાં જોવા મળશે તેમજ બેંકની હેડ ઓફિસના નોટીસ બોર્ડ ઉપર જોવા મળશે, ઓન લાઇન
ટેન્ડર માટેની વિગતવાર માહિતી નીચે મુજબની છે.
Tender Process Protal Name is http://tender.nprocure.com
for e-auction:https://e-auction.nprocure.com
૧. મિલ્કતનું વર્ણનઃ ડી. વડોદરા, સબ ડી. વડોદરાના મોજે ગામ તરસાલી, રેવન્યુ
સર્વેનંબરઃ ૩૧૧, ૩૧૨/૧, ૩૧૨/૨ અને ૩૧૩/પૈ, મકરપુરા રોડ ઉપર આવેલા
નારાયણ કો. ઓપ. હાઉસીંગ સોસાયટીના બ્લોક નંબરઃ ૪ માં આવેલા “રીધ્ધી
એન્કલેવ”' માં દુકાન નંબરઃ ૧,૨,૩,૪ મળીને સંયુક્ત ક્ષેત્રફળઃ ૨૧૯.૨૯ ચોરસ
મીટર (૨૩૬૦.૪૧૭ ચોરસ ફુટ) થાય છે તે મિલ્કત.
૨. મિલ્કતની અપસેટ કિંમતઃ ૨૫૦૦૦૦૦૦/- (અંકે બે કરોડ પચાસ લાખ પુરા)
૩. ઇ.એમ.ડી ની રકમઃ ૧૨૫૦૦૦૦/- (અંકે બાર લાખ પચાસ હજાર પુરા)
૪. ટેન્ડર ફી ની રકમઃ રૂ. ૫૦૦૦/- (નોન રીફડેબલ)
૫. Online Submission Date: તl. ૧૫-૩-૨૦૨૫ થી તા. ૧૫-૦૪-૨૦૨૫
૬. Physically ડોક્યુમેન્ટ પહોચાડવાની તારીખઃ તા. ૧૫-૦૪-૨૦૨૫
૭. ટેન્ડર ઓન લાઇન ખોલવાની સંભવીત તારીખઃ ૦૧-૦૫-૨૦૨૫
૮. Online Auction Date: ૦૬-૦૫-૨૦૨૫ બપોરે ૧.૦૦ થી ૨.૦૦ સુધી
સભ્ય સચિવ
ફડચા બેંકની મિલ્કતના નિકાલ માટેની
તા. ૧૫-૦૩-૨૦૨૫ રાજ્ય સરકારની સમિતિ અને ફડચા અધિકારી