DISTRICT Ahmedabad
VILLAGE Telav
CITY auda
NOTICE CONTENT
Public Notice Our client Ajaydeep Co-operative Housing Society Ltd., V-3, Reg No-G/13365, dated 6-10-1989, located opposite Management Enclave, Vastrapur, Ahmedabad, has a sub-plot/bungalow no. 36. The original share certificate No. 75 issued to (1) Sunita Pankaj Shah and (2) Pankaj S. Shah has been lost and has not been found. Pankaj S. Shah has requested the society for a duplicate share certificate. Therefore, if anyone has any objections or disputes against issuing the duplicate share certificate to them, they should inform us in writing with evidence within 7 days from the publication of this notice. If there is any negligence or error in doing so, the society will issue the duplicate share certificate to them, and then no objections or complaints will be entertained thereafter. Please take note. Ahmedabad Date: 23-05-2024 Hirendra R. Shah, Advocate M/s. Ramanlal M. Shah and Co., Advocates M/3 & 4, Madhuban Building, Near Madalpur Railway Underbridge, Ellisbridge, Ahmedabad-380006
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમારા અસીલ અજયદીપ કો.ઓ.હા.સો.લી, વિ-૩, રજી નં-ઘ/ ૧૩૩૬૫,તા. ૬-૧૦- ૧૯૮૯, ઠે : મેનેજમેન્ટ એન્કલેવ સામે, વસ્ત્રાપુર, અમદાવાદમાં આવેલો સબપ્લોટ/બંગલા નં. ૩૬ વાળી મીલકત અંગેનું (૧) સુનિતા પંકજ શાહ અને (૨) પંકજ એસ. શાહને ઇશ્યુ કરેલું અસલ શેર સર્ટીફીકેટ નં. ૭૫ ખોવાઇ ગયેલું છે અતે મળી આવતું નથી તેવું જણાવીને પંકજ એસ. શાહે સોસાયટી પાસે ડુપ્લીકેટશેર સર્ટીફીકેટની માંગણી કરેલી છ. આથી તેઓને ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઇશ્યુ કરવાસામે કોઇને વાંધો કે તકરાર હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં લેખીતમાં પુરાવા સાથે અમોને જાણ કરવી.જો તેમ કરવામાં કસુર યા ચુક કરશો તો સોસાયટી તેઓને ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઇશ્યુ કરશે અને ત્યારબાદ કોઇનો વાંધો કે તકરાર ચાલશે નહીં જેની સર્વેએ નોંધ લેવી. અમદાવાદ તારીખ. ૨૩-૫-૨૦૨૪ હિતેન્દ્ર આર.શાહ,એડવોકેટ મે.રમણલાલ એમ.શાહ એન્ડ કું.,એડવોકેટસ M/3 & 4, મધુબન બીલ્ડીંગ,માદલપુર રેલ્વે અન્ડરબ્રીજ પાસે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap