NOTICE CONTENT
Public Warning
The undersigned attorney Mr. Sunilbhai P. Kotia, advocate at Gujarat High Court, Ahmedabad, on behalf of our clients Pratik Govindbhai Chavda residing at Plot No. 108/A, Jawahar Nagar, Sidhsar Road, Bhavnagar and Budhabhai Danabhai, residing at Plot No. 3, Swastik-R Society, Hillpark-1, Sidhsar Road, Bhavnagar, based on the received information, hereby issue this public warning that:
In the city of Ahmedabad, within Ahmedabad Taluka, a house situated opposite Manekbag Hall in Ambawadi area within Shri Swarajnagar Cooperative Housing Society Ltd., specifically made on Plot Number-519, among which Tenament Number: 8/A belonging to Ashokkumar Vaasvani and Surendra B. Vaasvani, a sale deed has been made on date 02-03-2024 and according to the contract, the property owner has been paid via check and cash.
It is hereby publicly advised not to conduct any transactions, exchanges, or any act that may generate liabilities regarding said property. Should any such action occur, our clients will proceed legally through criminal and civil proceedings which should be seriously noted.
Ahmedabad.
Date: 21-05-2024
(Sunilbhai P. Kotia)
Instructions and advice as per
SUNIL P. KOTIA
Advocate, Gujarat High
Court, Chamber No. 424
B.Sc., LL., B., Gold Medalist
503, City Center-2, Beside Hir Party Plot, Before Shukan Mall,
Science City Road, Sola,
Ahmedabad- 380060.
M. 98981 00967
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી
આથી નીચે સહી કરનાર વકીલશ્રી
સુનીલભાઈ પી. કોટીયા એડવોકેટ
ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાઓ
અમારા અસીલ ચાવડા પ્રતિક
ગોવિંદભાઈ, રહે. પ્લોટ નં. ૧૦૮/
એ, જવાહર નગર, સિદસર રોડ,
ભાવનગર તથા મારૂ બુધાભાઈ
દાનાભાઈ, રહે. પ્લોટ નં. ૩,
સ્વસ્તિક-ર સોસાયટી, હીલપાર્ક-૧,
સિદસર રોડ, ભાવનગરનાઓની
મળેલ સુચના અનુસાર આ જાહેર
ચેતવણી આપીએ છીએ કે :-
અમદાવાદ તાલુકાના અમદાવાદ
શહેર મધ્યે આવેલ એક મકાન કે જે
માણેકબાગ હોલની સામે, આંબાવાડી
વિસ્તારમાં આવેલ શ્રી સ્વરાજનગર
કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લી.માં બનેલ પ્લોટ નંબર- ૫૧૯
ઉપર બનેલા ટેનામેન્ટો પૈકી ટેનામેન્ટ
નંબરઃ ૮/એ વાળુ મકાન વાસવાણી
અશોકકુમાર બંધાસિંગ અને સુરેન્દ્ર
બી. વાસવાણી પાસેથી તા. ૦૨-૦૩-
૨૦૨૪ના રોજ સદર મિલ્કતનો સાટા
કરાર કરી તે કરાર મુજબ ચેકથી અતે
રોકડેથી મિલ્કતના માલિકને રકમ
ચુકવેલ છે.
તો આથી તમામને આ જાહેર
ચેતવણી આપી જણાવવાનું કે સદર
મિલ્કત અન્વયે કોઈપણ અત્યએ
કોઈપણ જાતનો વ્યવહાર કરવો નહીં
કે લેતી દેતી કરવી કે કોઈપણ બોજો
ઉત્પન થાય તેવું કૃત્ય કરવું નહીં
અત્યથા અમોના અસીલોને કાયદાની
જોગવાઈઓ પ્રમાણે ફોજદારી રાહે
અતે દિવાની રાહે કાર્યવાહી કરવા
ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો.
અમદાવાદ.
તા. ૨૧-૫-૨૦૨૪
(સુનીલભાઈ પી. કોટીયા)
અસીલની સુચના અને સુચના અનુસાર
SUNIL P. KOTIA
Advocate, Gujarat High
Court, Chamber No. 424
B.Sc., LL., B., Gold Medalist
503, City Center-2, Beside Hir
Party Plot, Before Shukan Mall,
Science City Road, Sola,
Ahmedabad- 380060.
M. 98981 00967