NOTICE CONTENT
Public Notice
In Railpur Ward of Ahmedabad District Sub District, identified property known as Bank of Baroda Building, with an area of approximately 828.5119 sq.m., survey No. 1618/B, 1620, 1621/B, was under the joint ownership and possession. Our heirs, (1) Vinodbhai Indrasingh Jamadar reside at 7, Maruti Upvan Society, Hadgod, Anand-388110 (2) Kamuben Balubhai Jamadar, (3) Faridaben Balubhai Jamadar, (4) Hamidaben Balubhai Jamadar, and (5) Sanjay Balubhai Jamadar, reside at Jamadar Travels, behind Police Choki, Dandiya Bazar, Bharuch-392001. An administrative power of attorney was granted by our heirs to their relative Sameer Niyazbhai Jamadar, which was registered on 14/06/2021 under registration No. 181/2021 by advocate and notary Mr. Yakub M. Patel. This public notice cancels the said general power of attorney granted to Sameer Niyazbhai Jamadar, indicating that our heirs had only provided it for administrative purposes. Any transactions or documents executed by Sameer Niyazbhai Jamadar based on this power of attorney are null and void, and our heirs will not bear any personal liability for such transactions or documents, and in the future, no financial transactions or documents should be made with Sameer Niyazbhai Jamadar based on this power of attorney. Please note that our heirs bear no personal responsibility for any documents or transactions. Ahmedabad Date: 24/05/24. On behalf of: Mohammad Altaf N. Sheikh (Advocate) 119, Golden Tower, Opp. K.B. Commercial Centers, Dinbai Tower Road, Khanpur, Ahmedabad. Mob: 9825584556
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદના રેલ્વેપુરા વોર્ડના સર્વે
નં.૧૬૧૮/બ, ૧૬૨૦, ૧૬૨૧/બ
વાળી આશરે ૮૨૮.૫૧૧૯ ચો.મી.
ક્ષેત્રફળ વાળી બેંકઓફ બરોડા બિલ્ડીંગ
નામે ઓળખાતી મિલકત તે અમારા
અસીલો (૧) વિનોદભાઈ ઈન્દ્રસીંહ
જમાદાર રહે. ૭, મારૂતી ઉપવન
સોસાયટી, હાડગોડ, આણંદ-
૩૮૮૧૧૦(૨) કમુબેન બાલુભાઈ
જમાદાર (૩) ફરીદાબેન બાલુભાઈ
જમાદાર (૪) હમીદાબેન બાલુભાઈ
જમાદાર (૫) સંજય બાલુભાઈ જમાદાર
(૨) થી (૫) રહે. જમાદાર ટ્રાવેલ્સ,
ડાંડીયા બજાર, પોલીસ ચોકી પાછળ,
ભરૂચ-૩૯૨૦૦૧ નાઓની સંયુક્ત
માલિકી કબ્જા ભોગવટાની આવેલી છે.
(૧) જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદના રેલ્વેપુરા વોર્ડના સર્વે
નં.૧૬૧૮/બ, ૧૬૨૦, ૧૬૨૧/બ
વાળી આશરે ૮૨૮.૫૧૧૯ ચો.મી.
ક્ષેત્રફળ વાળી બેંકઓફ બરોડા બિલ્ડીંગ
નામે ઓળખાતી મિલકતનો વહીવટ
કરવા એક કુલમુખત્યારનામું અમારા
અસીલોએ તેમના સગા સમીર
નિયાઝભાઈ જમાદારને કરી આપેલ
હતુ, તે કુલમુખત્યારનામું એડવોકેટ
એન્ડ નોટરી શ્રી યાકુબ એમ પટેલના
ચોપડે રજીસ્ટર્ડ નં.૧૮૧/૨૦૨૧ થી
તા.૧૪/૦૬/૨૦૨૧ ના રોજ રજીટ્ર્ડ
કરાવેલ હતુ.
(૨) સદરહુ કુલમુખત્યારનામાતું
મિસયુઝ થાય તેમ હોઈ તેમજ અમારા
અસીલો સદરહુ મિલકતનો જાતે વહિવટ
કરી શકે તેમ હોઈ આ જાહેર નોટીસ
આપી સમીર નિયાઝભાઈ જમાદારને
સદરહુ ભિલકત બાબતે અમારા
અસીલોએ આપેલ કુલમુખત્યારનામું
એટલેકે જનરલ પાવર ઓફ એર્ટેની આ
જાહેર નોટીસ આપી રદ યાને કેન્સલ
કરીએ છીએ. (૩) જેથી આ જાહેર
નોટીસ આપી જણાવવાનું કે અમારા
અસીલોએ આ કુલમુખત્યારનામું માત્ર
વહિવટ પુરતો આપેલ હતો, જો તે
કુલમુખત્યારનામાના આધારે સમીર
નિયાઝભાઈ જમાદારે સદરહુ મિલકત
અંગે જે કાંઈ વ્યવહારો, લખાણો કર્યા
હશે તે તમામ લખાણો કે વ્યવહારો રદ
સમજવા તેમજ તે અંગે અમારા
અસીલોની કોઈ અંગત જવાબદારી
રહેશે નહિ. તેમજ ભવિષ્યમાં આ
ફુલમુખત્યારનામાના આધારે કોઈ પણ
વ્યક્તિએ સમીર નિયાઝભાઈ જમાદાર
સાથે કોઈ પણ જાતના નાણાંકિય
વ્યવહારો કે લખાણો કરવા નહિ, જો
કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે
વ્યવહારો કે લખાણો કર્યા હશે તે તમામ
રદ સમજવા, જો કોઈ લખાણો કે
વ્યવહારોમાં અમારા અસીલોની કોઈ
અંગત જવાબદારી રહેશે નહિ જેની
નોંધ લેવી.
અમદાવાદ
તારીખ ૨૪/૦૫/૨૪.
મારી મારફત :
મોહંમદઅલતાફ એન. શેખ
(બગીવાલા) (એડવોકેટ)
૧૧૯, ગોલ્ડન ટાવર, કે.બી
કોમર્શીયલ સેન્ટરસામે, દિનબાઇ ટાવર
રોડ, ખાનપુર, અમદાવાદ.
મો.: ૯૮૨૫૫૮૪૫૫૬