DISTRICT Ahmedabad
VILLAGE Telav
CITY auda
SURVEY# 1880, 1881, 1884
NOTICE CONTENT
Public Notice In the Ahmedabad Division-1 (City), Ward Khadia-1, identified by the City Survey Numbers 1880, 1881, 1884, the property known as “Bhavan Complex” is located. It includes shop no. 102 on the ground floor with an area of 197 sq.ft (approx. 18.30 sq.m) and shop no. 202 on the first floor with an area of 190 sq.ft (approx. 17.65 sq.m). Both these properties are owned by Janakiben Hariram Kaurani, a resident of A/89, Kamla Park, Bhagirath Society, Ghodasar, Ahmedabad. It has been decided that our principal will sell both shop properties, which are free from all types of encumbrances. A clearance certificate has been requested for their titles. If anyone has any debts, dues, rights, shares, inheritance rights, provisions or any other claims, they should notify us at the below address in writing within seven days from the publication of this notice. If there is any negligence in doing so, we will issue a clearance certificate for the property title upon completion of the period and no complaints or issues shall be entertained thereafter, following which our principal will proceed with the sales document. Mahesh Sejwani Associates, Anil K. Nagdev, Advocate and Notary, Address: A-124, Safal-3, Opposite New Cloth Market, Raipur, Ahmedabad-380001. Contact No: 9374636261, 9327022830
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદના વિભાગ-૧ (સીટી)ના વોર્ડ ખાડીયા-૧ના સીટી સર્વે નંબર ૧૮૮૦,૧૮૮૧, ૧૮૮૪ તમામ પૈકીની જમીનમાં “ભાવન કોંમ્પ્લેક્ષ''ના નામથી ઓળખાતી મિલકત આવેલી છે અને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરે આવેલ દુકાન નંબર-૧૦૨ સ.ચો. ફુટ ૧૯૭ યાને સ.ચો.મી. ૧૮-૩૦-૧૭ના બાંધકામ વાળી મિલકત તથા ફર્સ્ટ ફ્લોરે આવેલ દુકાન નંબર- ૨૦૨ સ.ચો. ફુટ ૧૯૦ યાને સ.ચો.મી. ૧૭-૬૫-૧૪ ના બાંઘકામવાળી મિલકતો જાનકીબેન હરીરામ કૌરાણી રહેવાસી :- એ/ ૮૯, કમલા પાર્ક, ભગીરથ સોસાયટી, ઘોડાસર, અમદાવાદનાની માલિકી કબજા ભોગવટાની આવેલી છે અને તે બંને દુકાનો વાળી મિલકતો અમારા અસીલ ને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સબબ સદર ઉપરોક્ત મિલકતો તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી તેના ટાઈટલ ક્લિયરન્સ સર્ટીફીકેટની અમારા પાસે માંગણી કરેલ છે તો તેના ઉપર હરકોઈ શખ્સ, સંસ્થા, બેંક, પેઢી ઈત્યાદી કોઈનો લેણાં વિગેરેનો બોજો, લાગ- ભાગ, હક્ક, હિસ્સો કે હિત સંબંધ, વારસાઈ હક્ક, ખોરાકી પોષાકીનો હક્ક, જામીનગીરી, લિયનચાર્જ ઈત્યાદી કાંઈપણ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી અમોને દિન- ૭ (સાત)માં તે અંગેના લેખિત પુરાવા સહિત નીચે જણાવેલ સરનામે જાણ કરવી અને તેમ કરવામાં કસુર થશે તો અમો અમારા અસીલને મુદત પુરી થયેથી સદર મિલકત અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ જાતની વાંધા, તકરાર ચાલશે નહીં અને ત્યારબાદ અમારા અસીલ તેઓની પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી લેશે. અમદાવાદ તા. ૨૭-૫-૨૦૨૪ મહેશ સેજવાણી એસોશીએટસ અનિલ કે. નાગદેવ, એડવોકેટ એન્ડ નોટરી, ઠે.: એ-૧૨૪, સફલ-૩, ન્યુ ક્લોથ માર્કેટ સામે, રાયપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. મો. નં. ૯૩૭૪૬૩૬૨૬૧, ૯૩૨૭૦૨૨૮૩૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap