Public Notice for 19

Telav, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Telav
CITY auda
FINAL PLOT# 59
SURVEY# 893
NOTICE CONTENT
Public Notice This is to inform that the property bearing Flat No. 12-B in the society named "Shree Ranjan Co.Op. Housing Society Ltd." situated on non-agricultural land of TP No. 19 of Ward TP 19, Memnagar, Ahmedabad-1, in Ghatlodiya Taluka, Sub-district Ahmedabad-3 (Memnagar), District Ahmedabad, has been sold to our client. The said property is located in Plot No. 59, bearing Survey No. 893, and has a plot area of 94.68 sq.m. and a built-up area of 60.25 sq.m. The property is jointly owned and in possession of Mrs. Sunita Parikh, wife of Mr. Dahyabhai Choksi and Mrs. Rakshakumar Shah, wife of Mr. Matisha Dahyabhai Choksi. Our client has requested for a title clearance certificate of the said property. Therefore, if any person, bank, or institution has any kind of lien, right, right of inheritance, interest, share, loan, encumbrance, charge or any other kind of right on the said property, they are requested to inform us in writing, along with supporting documents, within 7 (seven) days from the date of publication of this notice, at the below mentioned address by Registered A.D. Post. If they fail to do so, it will be presumed that they do not have any kind of right on the property and they have waived their rights. After this, the title clearance certificate for the property will be given. Please note that no objection will be entertained thereafter. Patel Kunal (Advocate) C/7, Mahavirnagar Society, Jain Derasar Near, Chotalal ni Chal, Odhav, Ahmedabad-382415 (Mob) 9924406109
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડ્રીસ્ટ્રીકટ અમદાવાદ સબડીસ્ટ્રીકટ અમદાવાદ -૩ (મેમનગર)ના ઘાટલોડીયા તાલુકાના સીટી સર્વે ઓફીસ અમદાવાદ-૧, ના વાર્ડ ટી.પી.૧૯ મેમનગર ના ટી.પી નં. ૧૯ના ફા.પ્લોટ નં. ૫૯ પૈકી ની રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ જમીન ઉપર “શ્રી રંજન કો.ઓ.હા.સો.લી''ના નામથી બાંધવામાં આવેલ સોસાયટી માં મકાન નં. ૧૨-બી જેનો સીટી સર્વે નં. ૮૯૩ થી આવેલ છે. જેનુ ક્ષેત્રફળ ૯૪.૬૮ ચો.મી.પ્લોટ એરીયામાં ૬૦.૨૫ ચો.મી ના બાંધકામ વાળી મીલકત ફોરમ ડાહયાભાઇ ચોકસી તે સુનીલ પરીખની પત્ની તથા મતિષા ડાહ્યાભાઇ ચોકસી તે રાકેશકુમાર શાહ ની પતી એ તેઓની પોતાની સંયુકત માલીકી અને કબજા ભોગવટા ની આવેલ હોવાનુ જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે.અને અમારા અસીલે સદરહુ જમીનના ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ મીલકત ઉપર કોઇપણ વ્યક્તિ, બેંક કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, વારસાઇ હકક, હીત, હીસ્સો, લોન, બોજો, ચાર્જ કે અન્ય કોઇપણ પ્રકારના હકકો વિગેરે કાંઈપણ આવેલ હોય તો તેઓએ આ નોટીસ પ્રસીધ્ધ થયે થી દીન-૭ (સાત) મા અમો ને તે બદલ તા લેખીત પ્રમાણીત પુરાવા સહીત નીચેના સરનામે રજી.એ.ડી.પોસ્ટ ધ્વારા જાણ કરવી અને તેમ કરવામાં કસુર થશે તો મુદત વીત્યે ઉપર જણાવ્યા પ્રમાણેના કે અત્ય કોઇપણ પ્રકારના હકકો પોષાતા કે આવેલા નથી અને જો હોય તો તે જતાયાને (વેવ) કરેલ છે. તેમ સમજી સદરહુ જમીનનુ ટાઇટલ ક્લીયરન્સ સ આપીશુ. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. પટેલ કુણાલ (એડવોકેટ) સી/૭, મહાવીરનગર સોસાયટી, જૈન દેરાસર પાસે, છોટાલાલ ની ચાલ, ઓઢવ, અમદાવાદ- ૩૮૨૪૧૫ (મો.) ૯૯૨૪૪૦૬૧૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap