Public Notice for 38, 39

Thaltej, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Thaltej
CITY auda
FINAL PLOT# 1702/2 and 173
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, under the TP Scheme No. 38, 39, in the village Thaltej within the Daskroi taluka, Ahmedabad district, the land identified as final plot No. 1702/2 and 173 known by the scheme 'Shangrila' has sub-plot number 118 (approved by AUDA according to plan 5) covering approximately 258 sq. yards, i.e., 215.72 sq. meters of land and approximately 255 sq. yards i.e., 213.21 sq. meters super built-up area including veranda, wash yard, and terrace. This property is jointly owned by Vishnubhai Prahladbhai Patel and Dip Vishnubhai Patel, and is free from any kind of claims, liens, or hindrances. We have decided to sell this property and have been requested by our client to provide a clear title certificate. If any individual, firm, bank, cooperative society, financial institution, or any public or private organization has any right, claim, share, or inheritance related to this property, they should inform us in writing at the below address within 7 days with supporting proof, failing which it will be assumed that no such rights, claims, or interests exist and are deemed waived. Notice should be taken that after this period, a clear title certificate will be issued and our client will proceed with the sale documents, and no disputes regarding this matter will be entertained thereafter. Jalpa M. Khandhar and Payal M. Khandhar Advocates Mobile: 9427700086 312, Dhiraj Avenue, Chhadavad Opposite Police Chowky, Ambawadi, Ahmedabad-380006 Date: 05/06/2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત ડિસ્ટ્રીકટ સબ ડિસ્ટ્રીકટ અમદાવાદ તાલુકા દસક્રોઈ ના ગામ-મોજે થલતેજની સીમના ટી.પી.સ્કીમ નં.- ૩૮, ૩૯ ના ફ.પ્લોટ નં.- ૧૭૦૨/૨ તથા ૧૭૩ ની જમીન ઉપર શાંગ્રીલા ના નામથી ઓળખાતી સ્કીમના સબ પ્લોટ નંબર ૧૧૮ (ઔડા દ્વારા મંજુર થયેલ પ્લાન મુજબ ૫) કે જે આશરે ૨૫૮ ચો.વાર યાને કે ૨૧૫.૭૨ ચો.મી. જમીન તથા ર૨૫૫ સમ ચો.વાર યાને કે ૨૧૩.૨૧ સમ ચો.મી. ના સુપર ભિલ્ટઅપ વરંડા, વોશયાર્ડ તથા ટેરેસ સહિતની મિલકત (૧) વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ તથા (૨) દિપ વિષ્ણુભાઈ પટેલની સયુંકત માલિકી કબ્જા ભોગવટા વાળી મિલકત કોઈના કોઈપણ જાતના હક્ક કે અવરોધ સિવાય આવેલી હોવાનું જણાવી અમારા અસીલને સદર મિલકત વેચાણ કરવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સદર મિલકતમાં કોઈપણ વ્યક્તિ, પેઢી, બેંક, સહકારી મંડળી, ાણાકીય સંસ્થા અન્ય જાહેર કે ખાનગી સંસ્થા, કે કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિત, હિસ્સો અલાખો, પોષતો હોય તો તથા કોઈનો કોઈ વારસાઈ હક્ક પોષાતો હોય તો તેની જાણ આધાર પુરાવા સહિત દિન-૭ માં અમોને નીચે જણાવેલ સરનામે લેખીતમાં જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિત, હિસ્સો નથી અને હોય તો જતો યાને વેવ કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદર મિલકતનું ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટ ઇસ્યુ કરી આપવામાં આવશે અને અમારા અસીલ પાકો વેચાણ દસ્તાવેજ પણ કરાવી લેશે ત્યારબાદ કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી તેની નોંધ લેશોજી. જલ્પા એમ. ખંધાર અને પાયલ એમ. ખંધાર એડ્વોકેટ્સ મો.૯૪૨૭૭૦૦૦૮૬ ૩૧૨, ધીરજ એવન્યુ, છાદાવાડ પોલીસ ચોકીની સામે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ તા. ૦૫/૦૬/૨૦૨૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap