NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that Mr. Chimanlal Jaygopal, resident of Ahmedabad, District of Ahmedabad, Taluka Ghatlodiya, village Moj Thaltej, Survey Number 172, and Draft Town Planning Scheme Number 217 (Bhadaj-Shilaj-Sola-Hebatpur-Thaltej), Final Plot Number FP5 (old Final Plot Number 172), area of 19972 square meters of land has been allotted. This land is included in the area of City Survey and as per the records of City Survey Office of Town Planning Ahmedabad, City Survey Ward Thaltej (non-cultivated land), Sheet Number NL9L9, City Survey Number NA 172/Paik, has been designated and a total area of 19972 square meters is determined for multifunctional non-agricultural use, full, independent, self-acquired, unique ownership, and possession unencumbered.
It is announced that the titles of the above-mentioned landowner are clear and marketable for which we have been asked for a certificate. Therefore, if any person has any kind of interest, share, claim, or burden on the said land, they should write and inform us with evidence within 7 (seven) days from the publication of this notice at the address below. If not done, it is considered that no other person has any kind of interest, share, claim, or burden on the said land, and if there is, it is dismissed and we will issue a certificate of title clearance and thereafter no complaint will proceed.
Date: 28-03-2025.
Jani and Company.
Solicitors, Advocates and Corporate Attorneys, House 'M', Mondial Retail Park, between ISKCON temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
શ્રીચીમનલાલ જયગોપાલ, રહેવાસી-
અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના
તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે
થલતેજના સર્વે નંબર-૧૭૨ ની
૩૩૨૮૬ ચોરસમીટરના ક્ષેત્રફળની
જમીન, જેને ડ્રાફટ ટાઉન પ્લાનીંગ
સ્કીમ નંબર-૨૧૭ (ભાડજ-શીલજ-
સોલા- હેબતપુર-થલતેજ) ના ફાઈનલ
પ્લોટ નંબર-પર૫ (જુનો ફાઈનલ
પ્લોટ નંબર-૧૭૨) ની ૧૯૯૭૨
ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન
ફાળવાયેલી છે તથા તે જમીનનો
સમાવેશ સીટી સર્વેના વિસ્તારમાં થતા
તેને સીટી સર્વે રેકર્ડ મુજબ સીટી સર્વે
ઓફિસ-નગર-રચના અમદાવાદના
સીટી સર્વે વોર્ડ- થલતેજ (બીનખેતી)
ના શીટ નંબર-એનએલ૯લ૯ ના સીટી
સર્વે નંબર- એનએ ૧૭૨/પૈકીર
આપવામાં આવેલો છે તથા તેનું
ક્ષેત્રફળ કુલ ૧૯૯૭૨ ચોરસમીટર
નકકી થયેલ છે, તે બહુહેતુક ઉપયોગના
હેતુ સારૂ બીનખેતી થયેલી જમીન
તેમની સંપુર્ણ, સ્વતંત્ર, સ્વપાર્જીત,
આગવી માલિકી અતે કબજા
ભોગવટાની બોજારહીત હોવાનું
જણાવી સદરહુ જમીન પરત્વેના
ઉપરોકત જમીનમાલિકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિધ થયેથી દિન-૭ (સાત) માં અમોને
તે બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં
નહીં આવે, તો સદરહુ જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય, તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અતે
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં.
તારીખ : ૨૮-૦૩-૨૦૨૫.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટનીંઝ,
હાઉસ એમ”, મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦