Public Notice for 217

Thaltej, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Thaltej
CITY ahmedabad
FINAL PLOT# 1905/1
SURVEY# 1905
NOTICE CONTENT
This is to inform the public that the original sale deed No. 11871 dated 20.07.2022, RR copy and index copy of the 518 sq.m. (private sub-plot No. 1) land in Survey No. 1905/1, Khatano. 1981, Block/Survey No. 1905, belonging to TP scheme No. 217 (Final Plot No. 1905/1, Bhadj-Sheelj-Saula-Hebatpur-Thaltej, Case No. 544/13099, Final Plot No. 544/1/3, 518 sq.m. non-agricultural land) has been lost/missing from Chirag Kirtibhai Patel, the current owner and possessor. He has requested a No Objection Certificate from us. If anyone has any objection or claim to the property, please inform us within 7 days from the date of this notice. If no objections are received, we will issue a No Objection Certificate and any further claims will not be considered. This is to be noted by all concerned. As per our instructions, (Chirag Kirtibhai Patel), Bipin Satapara (Advocate), Office No. 14, (Second Floor), Satyam Complex, Opposite Toyota Showroom, Ambli Over Bridge, Bopal, Ahmedabad-380058.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કેજીલ્લો-અમદાવાદ તા-ઘાટલોડીયા, મોજે-થલતેજની સીમના બ્લોક/સર્વે નં-૧૯૦૫પૈકી ૧ ના ખાતાનં-૧૯૮૧ ની ૫૧૮ સમચોરસમીટર (ખાનગી! સબપ્લોટનં-૧) નીજમીન જેટી.પી. સ્કીમનં-૨૧૭ ના ફાઇનલ પ્લોટનં- ૧૯૦૫પૈકી ૧ (ભાડજ- શીલજ-સૌલા- હેબતપુર-થલતેજ કેસનં-૫૪૪/ ૧૩૦૯૯ મુજબ ફાઇનલ પ્લોટનં- ૫૪૪/૧/૩ પેકી ૫૧૮ સમચોરસમીટર) બીનખેતીની જમીન અંગેનો (૧) અસલ વેચાણ દસ્તાવેજ -૧૧૮૭૧,તા.૨૦.૦૭.૨૦૨૨, (૨) આર.આર,કોપી (૩) ઇન્ડેક્ષ કોપી તેના હાલના માલીક અને કબજેદાર ચિરાગ કિર્તીભાઇ પટેલ થી શર્ત ચુક્તાથી ગુમ થઈ ગયેલ છે ખોવાઇ ગયેલ છે તેમ જણાવી તેમણે અમારી પાસે નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો આ સંબધે કોઈને કોઇપણ પ્રકારનો વાંધો કેતકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તારીખ થી દીન-૦૭ (સાત) માં તે બાબત ની જાણ કરવી જો તેમ કરવામાં નહી આવે તો અમે તે બાબતનું નો-ઓલ્જેકશન સર્ટીફીકેટ ઇસ્યુ કરી દઇશુ ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની લાગતા વળગતા એ નોંધ લેવી. અમારી સુચના અનુસાર (ચિરાગ ક્તીભાઇ પટેલ) બિપીન સતાપરા (એડવોકેટ) ઓફીસનં-૧૪, (સેકન્ડફલોર), સત્યમ કોમ્યલેક્ષ, ટોયેટા શો-રૂમ સામે, આંબલી ઓવર બ્રીજ પાસે, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap