Public Notice for 39

Thaltej, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Thaltej
CITY ahmedabad
FINAL PLOT# 28/1, 30
SURVEY# 226/1
NOTICE CONTENT
This is to inform the public that: Castricut Sub-District Taluk Ghatlodiya, Ahmedabad Survey No. 226/1, etc. of Thaltej village boundary T.P. No. 39 Final Plot No. 28/1, 30 Sub Plot No. 28/1/A + 30 'Someshwar Darshan Co. Op. Housing Society Ltd. Ward - A' is located in 'Shree Narayan Bungalow' in which Bungalow No. 14 original share certificate (1) Narmadaben Shantilal Patel, (2) Jayantilal Nathalal Patel, both residing in Ahmedabad, are the holders. But it is inadvertently lost by us. Hence, they have requested the society for a duplicate share certificate. If anyone has any objection, they should inform us in writing within 7 days. Date: 3/4/2025 Parth H. Vyas Advocate H, Vyas & Co Advocates “LAW FIRM” (SINCE-1999) Samir N. Dave Advocate 401, “Soham Pristine” Sindhubhavan-Bagban Road Thaltej, Ahmedabad. (M). 98250 32597.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, કાસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદનાં તાલુકા ઘાટલોડીયાના મોજે ગામ થલતેજની સીમનાં સર્વે નંબર-૨૨૬/૧, વીગેરેના ટી.પી. નંબર-૩૯ ના ફાઈનલ પ્લોટ નંબર- ૨૮/૧, ૩૦ ના સબ પ્લોટ નંબર- ૨૮/૧/એ+૩૦ઉ૫ર “સોમેશ્વર દર્શન કો.ઓ.હા.સો.લી. વિભાગ- પ-એ' આવેલ છે જે “શ્રીનારાયણ! બંગલો” થી ઓળખાથ છે તેમાં આવેલ બંગલા નંબર-૧૪ના ઓરીજીનલ શેર સર્ટીફીકેટ (૧) નર્મદાબેન શાંતિલાલ પટેલ, (૨) જયંતિલાલ નાથાલાલ પટેલ, બંને રહે : અમદાવાદનાઓ ધરાવે છે પરંતુ શરતચુક અને ભુલથી તે અમારાથી ગેરવલ્લે યાને ખોવાઈ ગયેલ છે જેથી તેમણે સોસાયટીમાંથી ડુપ્લીકેટ શેરસર્ટીફીકેટ મેળવવાની માંગણી કરેલ છે આ અંગે કોઈને કોઈપણ જાતનો વાંધો હોય તો દિન-૭ માં લેખિત જાણ કરવી. તા.૩/૪/૨૦૨૫ પાર્થ એચ. વ્યાસ એડવોકેટ H, Vyas & Co Advocates “LAW FIRM” (SINCE-1999) સમીર એન. દવે એડવોકેટ ૪૦૧, “સોહમ પ્રીસ્ટીન” સિંધુભવન-બાગબાન રોડ થલતેજ, અમદાવાદ. (મો). ૯૮૨૫૦ ૩૨૫૯૭.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap