NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the land located at Survey No. 242/1, 242/2 and 219 in the village limits of Thaltej, Taluka Ghatlodiya, Sub-District Ahmedabad-9 (Bopal), Registration District Ahmedabad, falls under TP Scheme No. 37 and is allotted with Final Plot No. 9/1. The non-agricultural land of this plot is owned by “Ishan Owners Association” for the construction of a project called “Vraj Vihar”. Out of the sub-plots in this project, Sub-Plot No. 25 measuring 395 square yards, or 330.27 square meters (330.61 square meters as per City Survey No. 00180075), and the common plot, roads, and common amenities of the said project, including the undivided portion of the land allocated, are owned by “Shilpa Construction Private Limited”. Anil Hirjibhai Padmani, authorized person on behalf of the company, has claimed complete ownership of this land as a member of the association. The ownership is free from any encumbrances. An application for Title Clearance Certificate for the said land has been made to us, and the land has been decided to be sold to our client. Therefore, if any person has any right, interest, claim, or encumbrance on the said land, they should inform us in writing, along with supporting documents, within seven days from the date of publication of this notice. If this is not done, it will be assumed that no other person has any right, interest, claim, or encumbrance on the said land, and any such claims will be deemed waived. We will then issue a Title Clearance Certificate. After this, no objections will be entertained.
File No. 9473
Date: 14-02-2025
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., L.L.B.)
Office: B-501, Satya Mev Kompals, New Gujarat High Court Opposite, S.G. Highway, Sola, Ahmedabad-380060
Phone No: 009-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-
ડિસ્ટ્રીકટ અમદાવાદ-૯ (બોપલ) ના
તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે
થલતેજની સીમના સર્વે નંબર-૨૪૨/
૧, ૨૪ર/ર તથા ૨૧૯ ની જમીનનો
ટી.પી. સ્કીમ નંબર-૩૭ માં સમાવેશ
થતા તેને ફાળવવામાં આવેલ ફાઇનલ
પ્લોટ નંબર-૯/૧ ની બિનખેતીન
જમીન ઉપર ‘ઇશાન ઓનર્સ
એસોસીએશન દ્વારા બાંધવામાં આવેલ
સ્કીમ કે જે “વ્રજ વિહાર” ના નામથી
ઓળખાય છે તેમાં આવેલા સબ-પ્લોટો
પૈકીસબપ્લોટનંબર-૨૫ ની કુલ ૩૯૫
ચોરસવાર યાને કે ૩૩૦.૨૭
ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની
(સીટીસર્વેનંબર-૦૦૧૮૦૦૭૫ મુજબ
૩૩૦.૬૧ ચોરસમીટર) જમીન તથા
સદર સ્કીમમાં આવેલ કોમન પ્લોટ,
રોડ-રસ્તા તથા કોમન એમેનીટીઝન
ફુલ જમીન પૈકી વગર વહેંચાયેલ વરાડે
પડતા હિસ્સા સહિતની જમીન
“SHILPA CONSTRUCTION
PRIVATE LIMITED” એ નામની
કંપનીના વતી અને તરફથી તેના
ઓથોરાઇઝડ પર્સન તરીકે અનિલ
હીરજીભાઇ પદમાણીએ
એસોસીએશનના સભાસદની રૂઇએ
તૈઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની તથા તમામ બોજા
રહિત હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તથા
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર
જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તે તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહિત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૯૪૭૩
તારીખ : ૧૪-૦૨-૨૦૨૫
શરદ એન. દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ
કોમ્યલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટસામે,
એસ.જી. 'ડાઈવે, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦
ફોન નંબર : ૦૦૯-૨૬૪૬૯૮૦૦