NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad Sub-District Ahmedabad-9 (Bopal) of Taluka Ghatlodiya village Thaltej, located in the city survey numbers 31, 39, 37 and 38, city survey sheet number 34, also known as Thaltej Gram Panchayat No. 8, 9, 10 and 11, non-agricultural land on which is located the Aakanksha Co. Op. Housing Society Ltd., which is also known as Aakanksha Flats. The owner of the construction of flat no. 3/3 on the ground floor, Mr. Niravkumar Arvindbhai Parikh, claims to have full ownership, possession, and enjoyment of this property. He has requested a title certificate. If anyone else has any claim, right, share, encumbrance, or objection to this property, then they must provide written proof within 7 days via registered post. Otherwise, it will be assumed that they have relinquished their rights, interest, and share, and the process of issuing a title clearance certificate will proceed. Take note of this.
Dated 02/06/2024
Location: Ahmedabad
Through me,
Mhendrasingh B. Sisodiya (Advocate)
(M) 9825382625
B/22, Ruturaj Society, Subhash Chowk, Gurukul Road, Memnagar, Ahmedabad-380052.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ-૯ (બોપલ) ના
તાલુકા ઘાટલોડીયાના મોજે ગામ
થલતેજની સીમના સીટી સરવે
નં.૩૧,૩૯,૩૭ તથા ૩૮, સીટી સરવે
શીટનં.૩૪યાને થલતેજ ગ્રામ પંચાયત
નં.૮,૯, ૧૦અને ૧૧ નીબીનખેતીની
જમીન ઉપર આવેલ આંકન
કો.ઓ.હા.સો.લી. કે જે આંકન ફલેટ
ના નામથી ઓળખાય છે. તેના ગ્રાઉન્ડ
ફલોરના ફલેટ નં.૩/૩ ના
બાંધકામવાળી શિલકતના માલિક
નીરવકુમાર અરવિંદભાઈ પરીખની કુલ
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
આવેલ છે તેમ જણાવી અમારી પાસે
ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
જે અંગે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો કે
અલાખો હોય તો દિન-૭ માં
રજી.એ.ડી.પોસ્ટથી પુરાવા સહિત
લેખિત જાણ કરવી, નહીં તો તેઓએ
પોતાનો હક્ક, હિત, હિસ્સો જતો કરેલ
છે તેમમાની ટાઈટલ કલીયર સર્ટીફીકેટ
અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
જેની સર્વેએ નોંધ લેવી.
તા. ૦૨/૦૬/૨૦૨૪
સ્થળઃ અમદાવાદ
મારી મારફતે,
મહેન્દ્રસિહબી. સિસોદીયા (એડવોકેટ)
(મો) ૯૮૨૫૩૮૨૬૨૫
બી/ર૨, રૂતુરાજ સોસાયટી, સુભાષ
ચોક પાસે, ગુરૂકુલ રોડ, મેમનગર,
અમદાવાદ-પર.