Public Notice for Ratna Shri Co. O. H. So. Li. Ke. J ‘Suwas Complex
Thaltej, Ahmedabad
DISTRICTAhmedabad
TALUKAGhatlodia
VILLAGEThaltej
CITYahmedabad
FINAL PLOT#74
SURVEY#39
NOTICE CONTENT
This public notice is given to inform that the property situated on non-agricultural land of revenue survey/block number 39, specifically TP No. 2, FP No. 74, in the village of Thaltej, Taluka Ghatlodia, District Ahmedabad, known as ‘Ratna Shri Co. O. H. So. Li. Ke. J ‘Suwas Complex', consists of separate flats and shops. Our client wishes to purchase the following specified properties from the original owner of the property. These properties are in the complete independent ownership and possession of the owner who wishes to sell them. This title clearance certificate has been requested through us. Therefore, we are publishing this public notice for the said property. (1) Jay Deepak Kumar Patel, owner of flat C-12. (2) Darshanbhai Babubhai Prajapati, owner of flat C-1. (3) Desai Manishkumar Chaganbhai, owner of flat D-9. (4) Surendrakir Bhatti, owner of flat D-3. (5) Patel Jibhai Harjibhai, owner of flat S-28. (6) Anilbhai Podar, owner of flat B-6. We hereby inform anyone who has any right, interest, share, claim, objection, etc. in the aforementioned properties, that they should submit documentary evidence to the address mentioned in this notice within 7 days from the date of publication. Failure to do so will result in the loss of any right or share. This notice is given for the issuance of the title clearance certificate. Please note.
ગુજરાતી નોટિસ
આ જાહેર નોટિસ આપીને
જણાવવાનું કે જત ડીસ્ટ્રીકટ સબ
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકે
ઘાટલોડિયાના મોજે ગામ થલતેજની!
સીમના રેવન્યુ સર્વે/બ્લોક નબર ૩૯
પૈકી, નાટી.પી. નંબર-ર નાફા. પ્લોટ
નંબર-૭૪ ની બિન ખેતની જમીન પર!
આવેલ "રત્ન શ્રી કો. ઓ. હા. સો.
લી. કેજે “સુવાસ કોમ્પલેક્સ" તરીકે
ઓળખાય છે.તેમાં આવેલ અલગ
અલગયુનિટયાને ફ્લેટ તથા દુકાનો
પૈકી નીચે દશવિલ વિગતની મિલકતો
અમારા અસીલ શ્રી મિલકતના મૂળ
માલિક પાસેથી ખરીદ કરવા માંગતા
હોય જે ત્તે મિલકત વેચાણ આપવા
ઇચ્છિત માલિકની કુલ સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની આવેલ છે તેવું
જણાવી અમારી મારફત ટાઇટલ
[ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરેલ છે
અને જેના માટે અમો નીચે જણાવેલ
મિલકત માટેઆ જાહેર નોટિસ પ્રસિદ્ધ
કરીએ છીએ જેમાં (૧) જય
દીપકકુમાર પટેલ જે ફ્લેટ નંબર સી-
૧૨ ના માલિક (૨) દર્શનભાઈ
બાબુભાઇ પ્રજાપતિ જે ફ્લેટસી-૧ ના!
માલિક (૩) દેસાઇ મનીશકુમાર|
છગનભાઇ જે ફ્લેટ નંબર ડી-૯ ના
માલિક (૪) સુરેન્દ્રકીર ભાટી જે ફ્લેટ
ડી-૩ ના માલિક (૫) પટેલ જીભાઇ
હરજીભાઈ જે એસ-૨૮ ના માલિક
(૬) અનિલભાઈ પોદર જેફ્લેટબી-
૬ ના માલિક કે જે તેમની મિલકત
અન્વયે આ જાહેર નોટિસ આપી|
જણાવીએ છીએ જો કોઈપણ વ્યકિત
કેઈસમને ઉપરોક્ત દશવિલ મિલકત
અન્વયે કોઈપણ હક્ક, હિત, હિસ્સો,
દર, દાવો અલાખો વિગેરે ક્રશુપણ
હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-
(૭ માં દર્શાવિલ સરનામે દસ્તાવેજી
પુરાવા મોકલી જાણ કરવી અને જો
તેમ કરવામાં કસૂર થશે તો કોઈનો
કોઈપણ પ્રકારે હક્ક, હિસ્સો પોધાતો
નથી અને છેતો તે જતો યાને વેવ કરેલ
છે તેવું જાણી ટાઇટલ ક્લિયર
સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે તેની!
તેની નોંધલેવી.
તારીખ : ૨૯/૦૩/૨૦૨૫
સ્થળ : અમદાવાદ
FOR: VYAS AND BHAGWAT
(ASSOCIATES
(CHAITANYA M. VYAS
(SOHAM S. BHAGWAT
MAHAVIRDAN H. RATNU
'SALONI D. VALAND
(ADVOCATES)
HIGH COURT OF GUJARAT
OFFICE : 821, 8" FLOOR,
LOHA BHAVAN,
NR. OLD HIGH COURT,
INCOME TAX,
NAVRANGPURA,
(AHMEDABAD - 380009.
(0) 079-2754 1399,
FAX 079-2754 1399
(M) 9925916995
9898004173
hitp/Ayasandbhagwetassocates com
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap