Public Notice for 37 (Thaltej)

Thaltej, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-9 (Bopal)
VILLAGE Thaltej
CITY ahmedabad
FINAL PLOT# 75
SURVEY# 401/2 and 401/4
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub District Ahmedabad-9 (Bopal) Taluka Ghatlodhia, Thaltej, Survey No. 401/2 and 401/4, area: 10522 sq.m. and 6576 sq.m. respectively, totaling 17098 sq.m. This land falls under TP Scheme No. 37 (Thaltej) and after the TP deduction, the remaining land is allocated as Final Plot No. 75 with an area of 10255 sq.m. Regarding the sub-plotting of this land, the Ahmedabad Municipal Corporation approved a plan on 17/09/2022. Out of the existing sub-plots 1 and 2, Final Plot No. 75 Sub-plot No. 2 (75/2) with an area of 6065.83 sq.m. out of which 2759.65 sq.m. is undivided. This land, as per the final plot, belongs to Amrutbhai Ambaram, Shakarabhai Ambaram, Rambhai Ambaram, Manishbhai Lakshmanbhai and Atmaram Ambaram as their joint and independent ownership, possession and enjoyment. This land is free of all encumbrances. They have requested a title clearance certificate. Therefore, if anyone has any kind of encumbrance or claim on the above land, please submit a certified copy of the written evidence within 7 days to the address below via registered post. If there is any delay or negligence in doing so, it will be considered that no one has any right over this land or if they have, they have given it up in favor of the owner of the land and the title clearance certificate will be issued for the above land. No dispute of any kind will be entertained after that. Please take note of this. Dated 30/03/2025 Ahmedabad Modi Law Associates Maulik Dilipbhai Modi Advocate 609-614, Sixth Floor, “B” Block, Sheely Corporate Park, Next to Aero Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૯ (બોપલ) નાં તાલુકા ઘાટલોડિયાનાં મોજે થલતેજની સીમનાં સર્વે નં.૪૦૧/૨ તથા ૪૦૧/૪ વાળી અનુક્રમે સ.ચો.મી. : ૧૦૫૨૨ તથા ૬૫૭૬ મળી કુલ્લે સ.ચો.મી. : ૧૭૦૯૮ જમીન જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં.૩૭ (થલતેજ) માં થતાં ટી.પી. કપાતમાં ગયેલ જમીન બાદ કરતાં બાકી રહેતી જમીનને ફાઈનલ પ્લોટ નં.૭૫ વાળી સ.ચો.મી. : ૧૦૨૫૫ જમીન ફાળવવામાં આવેલ જેના સબ પ્લોટીંગ અંગેનાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તા.૧૭/ ૦૯ [૨૦૨૨ નાં રોજ મંજુર કરવામાં આવેલ પ્લાન મુજબ અસ્તિત્વમાં આવેલ સબ પ્લોટ નં.૧ તથા ર પૈકીની ફાઈનલ પ્લોટ નં.૭૫ નાં સબ પ્લોટ નં.૨ (૭૫/૨) વાળી સ.ચો.મી. : ૬૦૬૫.૮૩ જમીન પૈકીની વણ વહેંચાયેલ સ.ચો.મી. : ૨૭૫૯.૬૫ ફાઈનલ પ્લોટ પ્રમાણેની જમીન અમૃતભાઈ અંબારામ, શકરાભાઈ અંબારામ, રામભાઈ અંબારામ, મનીષભાઈ લક્ષ્મણભાઈ તથા આત્મારામ અંબારામ એ તેઓની સહીયારી કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૩૦/૦૩/૨૦૨૫ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મૌલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી” બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ- ૩૮૦૦૫૯. ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ / ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap