NOTICE CONTENT
This is to inform the general public that,
Registration District Ahmedabad
Sub-District Ahmedabad-9 (Bopal)
Taluka Ghatlodiya in the village of Thaltej
within the boundaries of the (1) Survey Block No. 424/2, Draft TP Scheme
Final Plot No. 99, (2)
Block No. 413, Draft TP Scheme
0, Final Plot No. 88, (3)
[Block No. 507 and 523
Draft TP Scheme No. 37,
Final Plot No. 125, (4) Survey/ Block No. 515/1, Draft
TP Scheme No. 37, Final Plot
No. 127/1 and (5) Survey/ Block No. 524/V,
Draft TP Scheme No. 37, Final Plot No. 131/2
Non-agricultural land located in the "Sangini" project located in the
Unit No. 19, approximately 294
square meter residential purpose
Non-agricultural land (including common
plot and road fence 75
square meter land included)
and it includes approximately
138 square meter construction
Property of Alok Shivdattaraya Kasera
The total independent ownership and
possession
This has been stated and
regarding the property title clear and
marketable in return
We have been asked for a certificate,
then on the said property
Any person, bank, money box or
any kind of claim, share, right, interest, share or claim
If you have any burden, then they have this public
From the time this notice is published, 07 (seven) days.
Send written notification to us with a certified copy of the evidence
The following address by registered post A.D.
(Evidence other than objections
will not be considered) if it
If it is not done, then the said property
No other kind of claim, share, right, interest, share or claim
Or if there is a burden, then it goes
It is considered that we will issue the said property
We will issue a title clearance certificate. After that
There will be no dispute of any kind. Note that.
Date: 03-04-2025
Manoj K. Sindhav, Advocate
301-302, Elite, Sapth
Opposite Hexa, Sola Over Bridge
Next to, S.G. Highway, Sola, Ahmedabad-380060.
Phone No. 079-3585 9314
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કૈ, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ
સબ-હિર્ટ્રીક્ર અમદાવાદ-૯ (બોપલ)
તાલુકા ઘાટલોડિયા ના મોજે -થલતેજ
ગામની સીમના (૧) સર્વેબ્લોક નં.
૪૨૪/૨, ાફ્ટટી.પી.સ્કીમ
ફાઇનલ પ્લોટ નં.૯૯, (૨
બ્લોક નં.૪૧૩, ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ
0, ફાઇનલ પ્લોટનં,૮૮, (૩)
[બ્લોક નં. ૫૦૭ પૈકી તથા ૫૨૩
પૈકી, ડાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૭,
ફાઇનલ પ્લોટ નં,૧૨૫,(૪)સર્વે/
બ્લોક નં. ૫૧૫/૧ પૈકી, ડ્રાફ્ટ
ટી.પી.સ્કીમ નં,૩૭, ફાઈનલ પ્લોટ
નં.૧૨૭/૧ તથા (૫) સર્વ/બ્લોક નં.
૫૨૪/વપૈકી, ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ
ન.૩૭, ફાઇનલ પ્લોટ નં.૧૩૧/૨
ની બિનખેતીની જમીનમાં આવેલ
“સંગીની” નામની યોજનામાં આવેલ
યુનિટ નં. ૧૯ ની આશરે ૨૯૪
ચોરસમીટર રહેણાકીય હેતુની
બિનખેતીની જમીન (જેમા કોમન
પોટ તથા રસ્તાની વરાડે પડતી ૭૫
ચોરસમીટર જમીનનો સમાવેશ થઇ
ગયેલ છે) તયા તેમાં આવેલ આશરે
૧૩૮ ચોરસમીટર બાંધકામવાળી
મિલકત આલોક શીવદત્તરાય કસેરા
ની કુલ સંપૂર્ણ સ્વતંત્ર માલિકી અને
કબજા
આવેલ હોવાનું જણાવી
મિલકત પરત્વેનાં ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલનાં
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહું મિલક્ત ઉપર
કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેટી કે
ઈત્યાદીનો કોઈપણ પ્રકારનો લાગ,
ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો ક
બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિધ થયેથી દિન-૦૭ (સાત)
માં અમોને તે બદ્લનાં પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટડપોસ્ટ એ.ડી.
થી કરવી (પુરાવા સિવાયનાં વાંધા
ધ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું મિલકત
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો દાવો
કે બોજો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી અમો સદરધું
મિલકતનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહિં. તેની નોધ લેવી.
તા.૦૩-૦૪-૨૦૨૫
મનોજ કે. સિંધવ, એડવોકેટ
૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ
હેક્ષાની સામે, સોલા ઓવર બ્રીજની
બાજુમાં, એસ.જી. હાઈવે,
સોલા, અમદાવાદ-3૮૦૦૬૦.
ફોન નં. ૦૭૯-૩૫૮૫ ૯૩૧૪