NOTICE CONTENT
Registration district Ahmedabad and Sub-district Ahmedabad-9 (Bopal) of Ghatlodiya Taluka, Moje Village Thaltej in Block/ Survey No. 516/2 land which is included in TP Scheme No. 37, allotted final plot No. 129/2 land, located in the project named 'Shagun Classic', flat No. 203 on the second floor of A block, which is 105.08 sq.m. construction area property and 47.10 sq.m. undivided share in land and allotted permanent use rights of car parking, property is independent ownership, possession, enjoyment and free from encumbrances of Vijay Shamji Sanghani, it has been requested to provide title clearance certificate from us. If any person, bank, firm or institution has any kind of interest, right, benefit, share, claim or encumbrance on the said property, then they have to inform us in writing with documentary evidence of the change within 7 (seven) days from the publication of this public notice at the address below by registered post A.D. If they fail to do so, it will be assumed that no one has any kind of interest, right, benefit, share on the said property, and if they do, they have waived it, we will issue a title clearance certificate of the said property, please note. Date: 25/03/2025 Oza & Associates Kalpana D. Oza Advocate & Notary 85, Management Enclave Vastrapur, Ahmedabad - 380015 Phone No. 079-48001571
ગુજરાતી નોટિસ
ES
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ તથા
સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-
૯(બોપલ)ના તાલુકા ઘાટલોડીયાના
મોજે ગામ થલતેજની સીમના બ્લોક/
સર્વે નં. ૫૧૬/૨ ની જમીન જેનો
સમાવેશટી.પી. સ્કીમ નં. ૩૭માં થતાં
ફાળવેલ ફાઇનલ પ્લોટ નંબર- ૧૨૯/
૨ તી જમીનમાં આવેલ ‘શગુન
ક્લાસીક' નામની યોજનામાં એ
બ્લોકના બીજા માળ પર આવેલ ફ્લૅટ
નંબર- ૨૦૩ જે ૧૦૫.૦૮ ચો.મી.
એરિયાના બાંધકામ વાળી મીલકત તથા
જમીનમાં વગર વહેંચાયેલ ૪૭.૧૦
ચો.મી. ના હક્ક સહિત તથાબે એલોટેડ
કાર પાર્કિંગના કાયમી વપરાશ હક્ક
સહિતની મીલકત વિજય શામજી
સંઘાણીની સ્વતંત્ર માલીકી, કબ્જા,
ભોગવટાની અને બોજારહિત હોવાનું
જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ મીલકત ઉપર જો અન્ય
કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો
તેઓએ આ જહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી
દિન-૭(સાત)માં અમોને તે બદલના
દસ્તાવેજી પુરાવા સહિત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.
થી કરવી. જો તેમ કરવામાં નહીં આવે
તો સદરહુ મીલકત ઉપર અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો નથી અને હોય તો તે જતો
યાને વેવ કરેલ છે, તેમ સમજી અમો
સદરહુ મીલકતનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું તેની નોંધ લેવી.
તા. ૨૫/૦૩/૨૦૨૫
ઓઝા એન્ડ એસોસીએટ્સ
કલ્પના ડી. ઓઝા
એડવોકેટ એન્ડ નોટરી
૮૫, મેનેજમેન્ટ એન્કલેવ વસ્ત્રાપુર,
અમદાવાદ - ૩૮૦૦૧૫
ફોન નં. ૦૭૯-૪૮૦૦૧૫૭૧