NOTICE CONTENT
Public Notice
Jat District, Ahmedabad Sub-District
Ahmedabad - 9 (Bopal) Ta.
In the premises of Survey Number 545/1/3 and 545/2, TP Scheme Number 37, Final Plot Number 157/2 and 157/1, located in the village of Thaltej, Ghatlodiya Taluka, in the scheme named "Shriya Amalga", on the third floor, office number 307 with 68.22 Sq. Meter (Carpet Area) and 70.73 Sq. Meter (Built-up Area) construction, including 16.12 Sq. Meter Balcony usage rights and undivided share of 40.79 Sq. Meter land, Mr. Hardik Hemantkumar Shah, residing at Ahmedabad, has claimed ownership, possession, enjoyment and complete freedom from all types of encumbrances. He has requested an opinion regarding the title of the said property from us.
If any encumbrances, rights, shares, financial institutions, banks, corporations, companies, firms, institutions, or individuals have any type of mortgage, lien, charge, possession, enjoyment, banakhat, maintenance, or right of residence on the said property, then they are requested to submit written evidence along with supporting documents to the address mentioned below within 7 (seven) days from the publication of this notice. Failure to do so will be considered as an acceptance that there are no encumbrances, rights, shares, or encumbrances on the said property or any part thereof, and we will issue a title certificate after the expiry of the deadline. The public and concerned parties are requested to take note of this matter. No further complaints, disputes, or objections will be entertained after this.
Place: Ahmedabad
Date: 26-03-2025
Sejwani & Co.
(Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani, Advocate & Notary
Dhiraj D. Sejwani, Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal Bunglow, C.G.Road, Ahmedabad.
Tel-26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ - ૯ (બોપલ) તા
ઘાટલોડીયા તાલુકાના મોજે થલતેજની
સીમમાં આવેલ સર્વે નંબર-૫૪૫/૧/૩
તથા પ૪૫/૨, ટી.પી. સ્કીમ નંબર -
૩૭નાફાઈનલપ્લોટનંબર-૧૫૭/૨
તથા ૧૫૭/૧ ની જમીનમાં આવેલ
"શ્રીયા અમાલ્ગા” નામની સ્કીમમાં થર્ડ
ફલોરે આવેલ ઓફીસનંબર-
૩૦૭નીસ.ચો .મીટર-૬૮.૨૨
(કારપેટ એરીયા)તથા સ.ચો.મીટર -
૭૦.૭૩(બિલ્ટઅપ અરિયા) ના
બાંધકામ વાળી તથા સ.ચો.મીટર -
૧૬.૧૨ બાલ્કની વપરાશી હક્ક
સહીતની તથા જમીનમાં વગર
વહેંચાયેલ સ.ચો.મીટર - ૪૦.૭૯ ના
હક્ક, હિસ્સા સહીતની મીલકત હાર્દિક
હેમંતકુમાર શાહ, ઠેકાણું -
અમદાવાદનાએ પોતાની સ્વતંત્ર
માલીકી કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુકત
હોવાનું જણાવી અમારી પાસેથી સદર
મીલકતના ટાઈટલ્સ અંગે અભિપ્રાયની
માંગણી કરેલછે . સબબ કે સદર મીલકત
ઉપર કોઈનો કોઈપણ જાતનો બોજો,
લાગ-ભાગ, હક્ક, હિસ્સો તથા કોઈપણ
નાણાંકીય સંસ્થા, બેંક, કોર્પોરેશન,
કંપની, પેઢી કે સંસ્થા કે કોઈપણ શખ્સનો
કોઈપણ પ્રકારનો ગીરો, લીયન, ચાર્જ,
કબજો ભોગવટો/ બાનાખત/
ભરણપોષણ - રહેણાંકનો હક્ક આવેલ
હોયતો આ નોટીસપ્રસિધ્ધ થયેથી દિન-
૭(સાત)માં દસ્તાવેજી પુરાવા સહીત
લેખીતમાં નીચે દર્શાવેલ સરનામે અચુક
જાણ કરવી, જો તેમ કરવામાં નહી આવે
તો સદર મીલકત કે તેના કોઈપણ ભાગ
પરત્વે અન્ય કોઈનો કોઈપણ
લાગભાગ, હક્ક,હિસ્સો, બોજો આવેલ
નથી અને આવેલ હોય તો તે તમામ
જતાયાને વેવ કરેલ છે તેમસમજી અમો
મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ
કરી દઈશું. ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની દાદ-ફરીયાદ-તકરાર ચાલશે
નહી તે બાબતની જાહેર જનતાને તથા
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
સ્થળ : અમદાવાદ.
તારીખ : 26-03-2025
Sejwani & Co.
(Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani,
Advocate & Notary,
Dhiraj D. Sejwani,
Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad.
Tel-26443200.