Public Notice for 38

Thaltej, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Thaltej
CITY ahmedabad
FINAL PLOT# 37
SURVEY# 8
NOTICE CONTENT
This is to inform the public that in the village of Thaltej, located in the Ghatlodia Taluka of Ahmedabad District, on a non-agricultural land parcel within the TP Scheme No. 38, Final Plot No. 37, Survey No. 8, there exists a property known as "Ajeya Apartment" owned by Ajeya Association, which includes Flat No. A on the first floor, measuring approximately 78 sq. yards (5.21 sq. meters). Our clients, Rameshchandra Manilal Shah and Ritaben Rameshchandra Shah, are the owners and possessors of the said flat. They have approached us to obtain an encumbrance certificate. If anyone claims any rights, interest, burden, mortgage, or any other claim whatsoever on this property, they are requested to provide written notice along with documentary evidence within 7 days from the date of publication of this notice to the address mentioned below. Date:- 02-04-2025 Place:- Ahmedabad Vasant R. Patel Advocate & Notary Mobile No. 98791 75261, Sanad No. G/581/2003 Office: Ground Floor, Lavkush Shopping Center, Opposite Jayambe Nagar, Thaltej, Ahmedabad.
ગુજરાતી નોટિસ
આથી જાહર જનતાને જ્ષાવવાનું કે જત ડ્રીસ્ટ્રીક્ટ સબ કીસ્ટ્રીકટ અમદાવાદ- ૯ (બોપલ)ના ઘાટલોડીયા ત્તાલુકાના ગામ મોજે થલતેજની સીમમાં આવેલ એકત્રીત સર્વે નં. ૮, ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર- ૩૮, ફાઈનલ પ્લોટ નંબર- ૩૭પૈકીની બિનખેતીની જમીન ઉપર આવેલ અંજય એસોસીએશન કે જે “અજય એપાર્ટમેન્ટ” ના નામથી ઓળખાય છે તેમાં આવેલ ફલેટનં.. એ, પહેલા માળ ની આશરે ૭૮ ચો.વાર યાને ૫.૨૧ ચો.મીના બાંધકામવાળી મિલકત ના અમારા અસીલ રમેશચંદ્ર મણીલાલ શાહ અને રીટાબેન રમેશચંદ્ર શાહ જેઓ સદર ફ્લેટ વાળી મિલકત ના માલીક અને કબજેદાર છે. જેઓએ અમારી પાસે ઈલ કલીયન્સ સર્ટફીકેટની કરેલ છે. જે સદર મિલકત પરત્વે કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિસ્સો, બોજો, ગીરો કે લાગભાગ હોય તો તેઓએ તે અંગેની લેષિત જાણ કરી ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહિત જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત)માં નીચેના સરનામે રજી.એડી.થી જાણ કરવી, તારીખ:-૦ર-૦૪-૨૦૨૫ સ્થળ;- અમદાવાદ વસંત. આર, પટેલ એડવોકેટ & નોટરી મો. ૯૮૭૯૧ ૭૫૨૬૧. Sanad No. G/581/2003 Office ગ્રાઉન્ડ ફ્લોર, લવકુશ શોપીંગ ન્ટર, જયઅંબે નગરની સામે, થલતેજ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap