NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that, in the registration district of Ahmedabad, sub-district Ahmedabad-9 (Bopal), taluka Ghatlodiya, in the land of the village of Moje Thaltej, under TP Scheme No. 1, the final plot numbers 15, 18 and 44 (survey numbers 86 and 90), the bungalow number C/60 located in the "Cozy Corner Co-op. Housing Society Ltd." is known as "Someshwar Division-3", the land of 167.22 square meters and the construction thereon of approximately 149.39 square meters, owned by Rajnikant Maganlal Patel and Rajesh Kumar Maganlal Patel, as members of the society, have claimed full ownership, possession and enjoyment, free from any encumbrance, and have requested a certificate from us that the title of the said property is clear and marketable. Therefore,
If anyone has any claim, right, interest, share, claim or encumbrance on the said property, they shall notify us in writing within 7 days from the date of publication of this notice along with the necessary documents in support thereof at the address given below. If they fail to do so, we shall assume that there is no claim, right, interest, share, claim or encumbrance of any kind on the said property by any other person, and if there is, it is deemed to have been waived. We shall issue a title clearance certificate for the said property and thereafter no objection of any kind shall be entertained.
Date-05/06/2024
Kaushik.G.Patel
(Advocate & Notary)
(B.Sc., LL.B.)
Office :- 12, Second Floor, J.B.R. Arcade, Beside R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,રજીસ્્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના
સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-
૯(બોપલ)ના તાલુકા ઘાટલોડીયાના
ગામ મોજે થલતેજની સીમની
ટી.પી.સ્કીમ નંબર-૧ ના ફાઇનલ
પ્લોટ નંબર-૧૫,૧૮ તથા ૪૪ (સર્વે
નંબર-૮૬ તથા ૯૦)ની જમીન ઉપર
આવેલ "કોઝી કોર્નર
કો.ઓ.હા.સો.લી'જે"સોમેશ્વર
વિભાગ-૩ના નામે ઓળખાય છે તેમાં
આવેલ બંગલા નંબર-સી/૬૦ ની
૧૬૭.૨૨ ચોરસમીટર જમીન તથા
તેમાંની આશરે ૧૪૯.૩૯ ચોરસમીટર
બાંધકામવાળી મીલકત રજનીકાંત
મગનલાલ પટેલ તથા રાજેશ કુમાર
મગનલાલ પટેલે સોસાયટીના
સભાસદની રૂઈએ તેઓની સંપુર્ણપણે
સંયુક્ત,માલિકી, કબજા ભોગવટાની
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ મીલકતના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ મીલકત ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં
અમોને તે બદલના જરૂરી પુરાવાઓ
સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ મીલકત ઉપર અન્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે
બોજો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ માનીને અમો સદરહુ મીલકતનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ
અને ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી.
તારીખ-૦૫/૦૬/૨૦૨૪
કૌશિક.જી.પટેલ
એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯