NOTICE CONTENT
Jat District, Sub District Ahmedabad-8 (Sola), Ghatlodiya Taluka, in the village of Charodi, Survey Number 64/B, 4840 sq.m. of land is included in TP Scheme No. 57. Final plot allotted, Khumber-124/2, 2904 sq.m. of non-agricultural land for residential purpose, located on the project called "Madhuban-28" which has Bungalow Number 16, approximately 230 sq. ft. of super built-up area land and a building of approximately 290 sq. ft. of super built-up area, is the property of Shobhnaben Kiritbhai Patel. This property is completely free from any kind of encumbrance, ownership, possession, enjoyment and all kinds of charges. This property is being sold to our client, and our client has requested us to obtain a title clearance certificate from our advocate. We have also issued a notice to all concerned parties, that if any person has any encumbrance, lien, maintenance, or any kind of right, interest or share in this property, they shall provide us with documentary evidence within 7 (seven) days at the address mentioned below. After the expiry of the deadline, no objections will be considered, and the title clearance certificate will be issued for the said land, please take note of this. Dated 29/01/2025, Gandhinagar. Mukeshsinh R. Bihola, Govindsinh P. Bihola, Advocates, Residing at Plot No. 31, Somnath Society, Mu-Pethapur, Gandhinagar-382610, Mobile-9033303009
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૮ (સોલા) ના ઘાટલોડીયા
તાલુકાના મોજે ગામ-છારોડીની,
સીમના બ્લોક/સર્વે નંબર-૬૪/બ ની
૪૮૪૦ ચો.મી. જમીનનો સમાવેશ
ટી.પી. સ્કીમ નંબર-૫૭ માં થતા
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ
ખંબર-૧૨૪/૨ ની ૨૯૦૪ ચો.મી.
ની રહેણાંક ના હેતુની બીનખેતીની
જમીન ઉપર આવેલ “મધુબન-૨૮"
નામની યોજનામાં આવેલ બંગલા
નંબર-૧૬ ની આશરે ૨૩૦
ચોરસવાર સુપર બિલ્ટઅપ એરિયાની
જમીન તથા તેની ઉપર આશરે ૨૯૦
ચીરસવારના સુપર બિલ્ટઅપ
એરિયાના બાંધકામ વાળી મિલકત
શોભનાબેન કિરીટભાઈ પટેલ
તાઓની સ્વપાર્જિત, માલિકી, કબ્જા,
ભોગવટા તથા તમામ પ્રકારના
બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે અને અમારા
અસીલે સદરહું મિલકતના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટિફિકેટની માંગણી અમો
એડવોકેટ પાસે કરેલ છે.
જેથી સદરહું મિલકતમાં કોઈનો
બોજો, અલાખો, લીયન,
ભરણપોષણ, કે કોઈપણ જાત નો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો
પોષાતો હોય તો દિન ૭ (સાત) માં
અમોને નીચેના સરનામે રજી.પો.
એ.ડી.થી દસ્તાવેજી પુરાવા સહિત
જાણ કરવી, મુદત વીત્યે થી કોઈની
પણ તકરાર ધ્યાને લેવામાં આવશે
નહી અને સદરહું જમીનના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવા સબંધી
કાર્યવાહી કરવામાં આવશે જેની નોધ
લેવી.
તા.૨૯/૦૧/૨૦૨૫
ગાંધીનગર
મુકેશસિંહ આર, બિહોલા,
ગોવિંદસિંહ પી. બિહોલા,
એડવોકેટ્સ,
રહે; પ્લોટ નં-૩૧, સોમનાથ
સોસાયટી, મુ-પેથાપુર,
ગાંધીનગર-૩૮૨૬૧૦,
મો-૯૦૩૩૩૦૩૦૦૯